gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું | Total debt of states triple…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું | Total debt of states triple…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું 1 - image

– કેગના રિપોર્ટમાં ચિંતાજનક આંકડા સામે આવ્યા

– પગાર, પેન્શન વગેરે પાછળ રાજ્યોનો ખર્ચ પણ અઢીગણો વધ્યો, ૬.૨૬ લાખ કરોડથી વધી ૧૫.૬૩ લાખે કરોડ થયો

નવી દિલ્હી: દેશભરના તમામ રાજ્યોનું દેવું દસકામાં ત્રણગણુ વધીને ૬૦ લાખ કરોડે પહોંચવા આવ્યું છે. આ ચિંતાજનક આંકડા કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગના રિપોર્ટમાં સામે આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ૨૮ રાજ્યોનું દેવુ ૧૭.૫૭ લાખ કરોડ રૂપિયા હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૫૯.૬૦ લાખ કરોડે પહોંચી ગયું છે. એટલે કે એક દસકામાં રાજ્યોનું દેવું ૩.૩ ગણુ વધ્યું છે. 

વર્ષ ૨૦૧૩-૧૪માં તમામ રાજ્યોનું કુલ દેવું ૧૭.૫૭ લાખ કરોડ હતું જે ૨૦૨૨-૨૩માં વધીને ૫૯.૬૦ લાખ કરોડ થયું

જ્યારે રાજ્યોની નાણાકીય સ્થિતિ અંગેના કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે કે પગાર, પેન્શન વગેરે પાછળ વિવિધ રાજ્યોની સરકારો દ્વારા કરાતા ખર્ચનું પ્રમાણ ૧૦ વર્ષમાં અઢીગણુ વધી ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન આ આંકડો ૬.૨૬ લાખ કરોડનો હતો જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૧૫.૬૩ લાખ કરોડે પહોંચી ગયો. રાજ્યોના દેવા અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે રાજ્યોના જીડીપીની સરખામણી પણ કરવામાં આવી છે. જે  મુજબ દેવુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્યોના કુલ જીડીપીના ૧૬.૬૬ ટકા હતું જે ૨૦૨૨-૨૩ દરમિયાન વધીને ૨૩ ટકાએ પહોંચી ગયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ આંકડા કેગ સંજય મુર્તીની રાજ્યોના નાણા સચિવો સાથેની કોન્ફરંસ દરમિયાન જાહેર કરવામાં આવ્યા હતા. 

રાજ્યો પર નજર કરીએ તો ભારે પૂરના મારનો સામનો કરી રહેલું પંજાબ દેવામાં દેશમાં ટોચના સ્થાને છે. જ્યારે ઓડિશા પર સૌથી ઓછુ દેવું છે. ૧૧ રાજ્યો એવા છે કે જેણે પોતાના ખર્ચા પુરા કરવા માટે ઉધાર લીધેલા નાણાનો ઉપયોગ કર્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંત સુધીમાં પંજાબનું દેવું તેના જીડીપીના ૪૦.૩૫ ટકા હતું. જે બાદ નાગાલેન્ડ ૩૭.૧૫ ટકા, પશ્ચિમ બંગાળ ૩૩.૭૦ ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે ગુજરાતમાં જીડીપીની સરખામણીએ ૧૬.૩૭ ટકા, મહારાષ્ટ્રમાં ૧૪.૬૪ ટકા, ઓડિશામાં ૮.૪૫ ટકા દેવું હોવાનું સામે આવ્યું છે. દેવામાં મુખ્યત્વે આરબીઆઇ, એસબીઆઇ અને અન્ય બેન્કો પાસેથી લીધેલી લોન, એલઆઇસી, નાબાર્ડ જેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલા ઉધાર નાણા વગેરેનો સમાવેશ થાય છે.    

સૌથી
વધુ અને ઓછું દેવું ધરાવતા રાજ્યો

રાજ્ય

જીડીપીની
સરખામણીએ દેવું

પંજાબ

૪૦.૩૫ ટકા

નાગાલેન્ડ

૩૭.૧૫
ટકા

પશ્ચિમ
બંગાળ

૩૩.૭૦ ટકા

ગુજરાત

૧૬.૩૭
ટકા

મહારાષ્ટ્ર

૧૪.૬૪ ટકા

ઓડિશા

૮.૪૫
ટકા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં | ED Raids Punjab Ca…
INDIA

પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં | ED Raids Punjab Ca…

May 9, 2026
કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…
INDIA

કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો | NCRB Report 28 Far…

May 9, 2026
વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…
INDIA

વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

May 9, 2026
Next Post
પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing…

પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing...

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

માંડલ બજાર વિસ્તારમાં નવરાત્રી પૂર્વે ટ્રાફિકજામ : સ્થાનિકોને હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

5 months ago
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં થશે પૂછપરછ, તેના પિતાએ કરી ચોંકાવનારી વાત

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા NIA કસ્ટડીમાં, જાસૂસીના આરોપ સંબંધમાં થશે પૂછપરછ, તેના પિતાએ કરી ચોંકાવનારી વાત

12 months ago

Bali United recruit Milos Krkotic, ex-Montenegro national team players

1 year ago
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News