gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
પાલિતાણાના ટ્રેડિશ્નલ વસ્ત્રોનું વર્ષ દરમિયાન લાખો રૂપીયાનું ટર્નઓવર | Palitana traditional clothing…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષે દહાડે લાખોનું ટર્નઓવર

– 1200 થી વધુ લોકોને મળતી રોજગારી, રો મટીરીયલ્સના ભાવ અને મજુરી દર વધતા ટ્રેડિશ્નલ વસ્ત્રો મોંઘા

પાલિતાણા : પાલિતાણામાં શ્રમજીવી પરિવારો દ્વારા તૈયાર કરાઈ રહેલા ટ્રેડિશ્નલ ચણીયાચોળી સહિતના વસ્ત્રોની દેશભરમાં સારી એવી માંગ રહેવા પામેલ છે. એટલુ જ નહિ વિદેશમાંથી આવતા એન.આર.આઈ.પરિવારમાં પણ અત્રેના દેશી અને ભરતકામ કરેલા વસ્ત્રોની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આદ્યશકિતની આરાધનાના નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે પાલિતાણાના પ્રખ્યાત કચ્છી અને હાથ ભરત કામવાળા, છાપણીવાળા ઘાઘરા,ચોળી, ફેસ્ટીવલ વેર, બોલીવુડ સ્ટાઈલ લહેંગા, ટ્રેડિશ્નલ અને ડિઝાઈનર કેડિયા, ધોતી, જેન્ટસ, લેડીઝ કોટી, ચીલ્ડ્રન ચણીયાચોળી, વર્કવાળા કુર્તા, ધોતી, બંડી જેવા એમ્બ્રોઈડરી વર્ક, ગામઠીવર્ક, સ્ટીચ્ડ ફૂલસાઈઝના વસ્ત્રોની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. હેન્ડીક્રાફટના ૨૨ વેપારીઓ દ્વારા ગુજરાત સહિતના અન્ય રાજયોમાં પણ હાથભરતનો માલ મોટા પ્રમાણમાં મોકલાયો હતો.દેશી કચ્છી ભરત અને આભલાવાળા, ટીકીવાળા, શંખલા ટાંગેલા ચણીયાચોળીનું કોલેજીયનોમાં ભારે આકર્ષણ યથાવત છે. આ કામગીરીમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ૧૨૦૦ થી વધુ શ્રમિકો રોજગાર મેળવીને સ્વનિર્ભર થઈ રહ્યા છે. રો મટીરીયલ્સના ભાવમાં  અને મજુરી દરમાં વધારો થતા ટ્રેડિશ્નલ ચણીયાચોળીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે તેમ છતા તેની માંગમાં ઘટાડો થયો નથી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

માંડલ બજાર વિસ્તારમાં નવરાત્રી પૂર્વે ટ્રાફિકજામ : સ્થાનિકોને હાલાકી

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati…

દેશમાં ગરીબલક્ષી સ્વદેશીના નવા આયામનો આરંભ : પીએમ મોદી | New dimension of pro poor Swadeshi initiati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં, ખાડામાંથી બહાર નીકળેયા લોખંડના સળીયા વાહનચાલકો માટે …

1 year ago
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee…

9 months ago
મંદિર પાસે પ્રસાદ વેચતા બિન હિન્દુઓને મારો…’, પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન | …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News