gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in INDIA
0 0
0
રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકનો ભોગ બનતા લોકોને સારવાર મળે તેવી કવાયત

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવાની તાકીદ કરી છે. સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકનો ભોગ બનતા લોકોને તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવાની ભલામણ કેન્દ્ર સરકારે કરી છે. જોકે, આવા નિર્દેશો વચ્ચે ગુજરાત સહિત ઘણાં રાજ્યોના શહેરી વિસ્તારોના લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.

ઉનાળાના સમયગાળા દરમિયાન હીટ સ્ટ્રોકનો ભોગ બનતા લોકોને તુરંત હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવાથી લઈને હીટ સ્ટ્રોકના કેસનો આંકડો એક કોમન પ્લેટફોર્મમાં શેર થાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના પણ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. આ વર્ષે હીટવેવના દિવસો ગત વર્ષોની તુલનાએ વધારે નોંધાય તેવી ભીતિ હોવાથી લોકોને સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી છે.

ભર બપોરે કામથી બહાર નીકળતા લોકોનો શ્વાસ રૃંધાતો હોય એવી ગરમી પડી હતી. શહેરી વિસ્તારોમાં ગ્રીનકવર ઉત્તરોઉત્તર ઘટી જતાં અને શહેરીકરણ અમર્યાદ થઈ જતાં તેની સીધી અસર તાપમાન પર થઈ રહી છે. સિમેન્ટ-કોંક્રિટના જંગલોનું ચારેબાજુ સતત નિર્માણ થઈ રહ્યું છે. તેના પરિણામે હરિયાળા ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરના લોકોને વધારે ગરમી સહન કરવી પડે છે. ગુજરાતમાં પણ દરિયાઈ વિસ્તાર અને વૃક્ષોની હરિયાળી ધરાવતા ગામડાઓમાં તાપમાનનો શહેરો જેટલો હાહાકાર જોવા મળતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co...

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom...

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr…

8 months ago
જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા ‘વિશ્વ ચકલી દિવસ’ની ભવ્ય ઉજવણી | ‘World Sparrow Day’ …

5 months ago
કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

1 year ago
VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 3 અધિકારી સસ્પેન્ડ, જવાબદારોની ધરપકડ થશે…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News