gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ | Karni Sena attacks h…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ | Karni Sena attacks h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karni Sena attacks house of MP: રાણા સાંગા અંગે નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર કરણી સેનાએ આક્રમક હુમલો કરી દીધો. કરણી સેનાના કાર્યકરો યુપીના આગરામાં રામજીલાલ સુમનના નિવાસે ત્રાટક્યા હતા અને આ દરમિયાન તેમની પોલીસ સાથે પણ માથાકૂટ થઇ ગઇ હતી.  જેમાં એક પોલીસ ઈન્સપેક્ટર ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.

કરણી સેનાના અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી

આ ઘટનામાં કરણી સેનાના અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી છે. માહોલ તણાવપૂર્ણ બની ગયું છે. ખરેખર સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી આક્રોશિત કરણી સેનાના હજારો કાર્યકરો બુધવારે બપોરે એત્માદપુરના કુબેરપુરમાં આવેલા સાંસદના નિવાસે ધસી આવ્યા હતા.

પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ 

આ દરમિયાન ત્યાં મોટાપાયે સુરક્ષાદળોની તહેનાતી પહેલાથી જ કરી દેવામાં આવી હતી. જ્યારે કરણી સેનાની ભીડે ઘરમાં ઘૂસવા પ્રયાસ કર્યો તો પોલીસ સાથે દલીલો થવા લાગી. થોડાક જ સમયમાં આ દલીલો અથડામણમાં ફેરવાઈ ગઈ જેના પછી પોલીસે લાઠીચાર્જ કરી દેતા અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઇ હતી.

શું કહ્યું હતું રામજીલાલ સુમને..

ઉલ્લેખનીય છે કે, હાલમાં સપાના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, ‘રાણા સાંગા “ગદ્દાર” હતા અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારતમાં લાવ્યા હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

Next Post
વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation...

વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ | Fire breaks out in fi…

વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ | Fire breaks out in fi...

વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…

વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના દરેડમાં રાંધણગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદેસર રીફીલીંગનું કારસ્તાન ઝડપાયું

7 months ago
વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found …

12 months ago
અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

2 months ago
નડિયાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર વજન કાંટો, પાઈપ વડે હુમલો | Team that went to relieve pressure i…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News