gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Amendment Bill: પટનામાં વક્ફ સંશોધન બિલ વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોનું પ્રદર્શન ચાલું છે. મુસ્લિમ સંગઠનના લોકો ગર્દનીબાગ ધરણાસ્થળ પર પ્રદર્શન કરી રહ્યા છે. હવે તેમને રાષ્ટ્રીય જનતા દળે પોતાનું સમર્થન આપ્યું છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પણ પહોંચ્યા અને મુસ્લિમ સંગઠનના નેતાઓના ધરણાં પર જઈને બેસી ગયા. 

કેટલાક લોકો દેશને તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે

બીજી તરફ તેજસ્વી યાદવે મુસ્લિમ સંગઠનના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, ‘આપણા નેતા લાલુ પ્રસાદ યાદવ તમારી સાથે ઊભા રહેવા માટે ધરણાં સ્થળ પર આવ્યા છે. ભલે અમારી પાર્ટી સત્તામાં હોય કે ન હોય પરંતુ અમે આ બિલના વિરોધમાં રહીશું. વિપક્ષે વિધાનસભા અને વિધાન પરિષદમાં વક્ફ સંશોધન બિલનો વિરોધ કર્યો છે. અમે આ બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક માનીએ છીએ. કેટલાક લોકો દેશને તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે, અને અમારી પાર્ટી આ કાયદાને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.’

તમે એક પગલું ભરશો તો આરજેડીના લોકો ચાર પગલાં આગળ વધશે

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે એમ પણ કહ્યું કે, ‘અમે આજે ગૃહમાં કાર્ય સ્થગિત પ્રસ્તાવ લાવીને આ બિલ પર ચર્ચાની માગ કરી હતી, પરંતુ ગૃહને સ્થગિત કરી દીધું. અમે કોઈ પણ સંજોગોમાં નાગપુરના કાયદાને લાગુ નહીં થવા દઈએ. આ બિલના વિરોધમાં રાષ્ટ્રીય જનતા દળ મુસ્લિમ સંગઠનોની સાથે મજબૂતીથી ઊભું છે અને જો તમે એક પગલું ભરશો તો આરજેડીના લોકો ચાર પગલાં આગળ વધશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt…

આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt...

‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક |…

'ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ...' સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક |...

ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું, પીડિતાએ એસિડ ફેંકી આરોપીનો ચહેરો બાળી નાખ્યો | Man raped woman…

ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું, પીડિતાએ એસિડ ફેંકી આરોપીનો ચહેરો બાળી નાખ્યો | Man raped woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

ધાર્મિક ફાળાના નામે કહેવાતી પત્રકાર ટોળકીએ બે લાખનો હપ્તો માંગ્યો | Ewe chon repotei poraus a tingor…

1 year ago
પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

3 months ago
તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

8 months ago
વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News