gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગોરવા શાક માર્કેટ પાસે સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ટેમ્પો ચઢી જતા ૬ વર્ષની બાળકી સહિત ચારને ઇજા થઇ હતી. અકસ્માતના પગલે બૂમાબૂમ થતા લોકો ભેગા થઇ ગયા હતા. ટેમ્પો ચાલકને પકડીને ગોરવા  પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ગામે ઇન્દિરા કોલોનીમાં રહેતા લાલાભાઇ મહેબૂબભાઇ મકવાણા, ઉં.વ.૪૫  હાલમાં ગોરવા શાક માર્કેટ  પાસે પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રે  લાલાભાઇ, તેમના પિતા,બહેન પૂજા (ઉં.વ.૧૯), પત્ની કાજલબેન તથા  દીકરી રિયા (ઉં.વ.૬) જમી પરવારીને શાક માર્કેટની બાજુમાં સૂતા હતા.રાત્રે સાડા નવ વાગ્યે  લાલાભાઇ મોબાઇલ જોતા હતા. તે દરમિયાન એક ટેમ્પો પૂરઝડપે આવ્યો હતો અને સૂઇ રહેલા પરિવાર પર ચઢી ગયો  હતો. લાલાભાઇએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં (૧) મહેબૂબભાઇને માથાના પાછળના ભાગે તથા કમરના ભાગે ઇજા થઇ હતી.(૨) ૧૯ વર્ષની પૂજાને કપાળના વચ્ચે,  જમણા પગની એડી તથા દાઢીના ભાગે ઇજા થઇ હતી.(૩) ૬ વર્ષની રિયાને પેટની જમણી બાજુ તથા (૪) ૧૨ વર્ષના સાવન મકવાણાને જમણા હાથના પંજા પર ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ગોરવા પોલીસનો સ્ટાફ દોડી  આવ્યો હતો. એ.એસ.આઇ. મહેશભાઇએ  અકસ્માત કરનાર મહેશકુમાર લક્ષ્મીનારાયણ શર્મા (રહે. સંતોષી નગર, ખોડિયાર નગર પાસે, ન્યુ વી.આઇ.પી. રોડ) ને ઝડપી લીધો હતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. 

અચાનક ટેમ્પાના એક્સિલેટર  પર પગ પડી જતા ટેમ્પો ધસી ગયો 

વડોદરા,

પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, મહેશકુમાર ગોરવા શાક માર્કેટ  પાસે ચોરાફળીનો ટેમ્પો લઇને ઊભો રહે છે. તેના સંબંધીએ નવો ટેમ્પો લીધો હોઇ તે  મહેશકુમારને ટેમ્પો બતાવવા માટે આવ્યો હતો. મહેશકુમાર ટેમ્પામાં બેસીને જોતો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ  એક્સિલેટર પર પડી ગયો હતો. ટેમ્પો ચાલુ હાલતમાં હોઇ રેઝ  થતા ગભરાઇ ગયેલા મહેશકુમારથી  ગિયર પણ પડી જતા ટેમ્પો બેકાબૂ બનીને સૂઇ  રહેલા પરિવાર પર ચઢી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
રસ્તા વચ્ચે આવી ગયેલી ગાય સાથે રિક્ષા અથડાતા ગાયનું મોત | Cow dies after rickshaw collides with cow …

રસ્તા વચ્ચે આવી ગયેલી ગાય સાથે રિક્ષા અથડાતા ગાયનું મોત | Cow dies after rickshaw collides with cow ...

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go...

એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો

એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

8 months ago
બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

1 year ago
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

7 months ago
સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: ‘સંચાર સાથી’ એપ મુદ્દે પ્રિયંકા ગાંધ…

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: ‘સંચાર સાથી’ એપ મુદ્દે પ્રિયંકા ગાંધ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News