gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાપરના મેળામાં ચકડોળમાં બેસવા મામલે બે યુવકો વચ્ચે બબાલ, એકને ઈજા, પોલીસે મામલો થાળે પાડ્યો | Two yo…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
રાપરના મેળામાં ચકડોળમાં બેસવા મામલે બે યુવકો વચ્ચે બબાલ, એકને ઈજા, પોલીસે મામલો થાળે પાડ્યો | Two yo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rapar News : કચ્છના રાપરમાં રવેચી મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વાગડ પંથકના સહિતના લોકો આવી રહ્યા છે. તેવામાં મેળામાં મારામારીની ઘટના સર્જાઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં ચકડોળમાં બેસવા મામલે બે યુવકો વચ્ચે ખેંચતાણ થતાં એકને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં મામલો થાળે પાડ્યો હતો.

રાપર ખાતે યોજાયેલા મેળામાં ગાળાગાળી અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક યુવકે મજાક કરતા મામલો બિચક્યો હોવાનું જણાય છે. જેમાં ઘટનાને પગલે મેળામાં હાજર લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા

સમગ્ર મામલે રાપર પોલીસે જણાવ્યું હતું કે, ‘ચકડોળમાં બેસવા બે યુવક વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે, એટલામાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવીને મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષે સમાધાન થયુ હતું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
‘સાચી વાત, રશિયાના ઓઈલથી ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને જ ફાયદો’, કોંગ્રેસ નેતાએ અમેરિકાના નવારોનું કર્યુ…

‘સાચી વાત, રશિયાના ઓઈલથી ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને જ ફાયદો', કોંગ્રેસ નેતાએ અમેરિકાના નવારોનું કર્યુ...

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જુહાપુરામાં ખુલ્લેઆમ રોડ પર છરીથી હુમલો, બે ઈજાગ્રસ્ત | ahmedabad j…

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જુહાપુરામાં ખુલ્લેઆમ રોડ પર છરીથી હુમલો, બે ઈજાગ્રસ્ત | ahmedabad j...

હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5ના મોત, 11 જિલ્લામાં શાળાઓ બંધ | Heavy rains in Himachal Pr…

હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5ના મોત, 11 જિલ્લામાં શાળાઓ બંધ | Heavy rains in Himachal Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા

1 year ago
દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રનું ઓરમાયું વર્તન, 10 બસ બંધ કરી | ST administration rude behavior towar…

‘આતંકવાદીઓને ફંડ આપતો દેશ…’, ભારતના યોજના પટેલે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ | pahalgam te…

પંચમહાલના શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, લોકોના રોષ બાદ પાલિકાએ હાથ ધરી કામગીરી | The scourge of…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News