gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાપરમાંથી રોહિત ગોદારા ગેંગનો શાર્પ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો, ગુજરાત ATS-કચ્છ પોલીસની કાર્યવાહ…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
રાપરમાંથી રોહિત ગોદારા ગેંગનો શાર્પ શૂટર અને સ્થાનિક મદદગાર ઝડપાયો, ગુજરાત ATS-કચ્છ પોલીસની કાર્યવાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ATS : ગુજરાત ATSને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે. હરિયાણામાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપી નાસતા ફરતા કુખ્યાત રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગના શૂટરને કચ્છના રાપરમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ શૂટરની સાથે તેને આશ્રય આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે.

રાપરમાં રોહિત ગોદારા ગેંગનો શાર્પ શૂટર ઝડપાયો

આ સમગ્ર ઓપરેશનની કડી ગુજરાત ATSને મળેલી એક સચોટ બાતમીથી મળી હતી. બાતમી એવી હતી કે, હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંધ શ્યોરાણ હાલમાં કચ્છના રાપરમાં છુપાયેલો છે. આ માહિતીની ખરાઈ કર્યા બાદ, કચ્છ પોલીસ સાથે સંકલન સાધીને રાપરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટ પાસેના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી વિકાસ ઉર્ફે ગોલુ અને તેને આશરો આપનાર દિન્કેશ ઉર્ફે કાલીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ કરી કબૂલાત

પૂછપરછ દરમિયાન આરોપી વિકાસે કબૂલાત કરી હતી કે, 4 સપ્ટેમ્બર 2025ના રોજ તેણે હરિયાણાના ભિવાની કોર્ટ પરિસરમાં અજય અને રોહિત નામના સાગરીતો સાથે મળીને લવજીત (રોહતક) નામના શખસની ગોળી મારી હત્યા કરી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ: ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દહેશત ફેલાવનાર 3ની ધરપકડ, વીડિયો થયો હતો વાઈરલ

વધુમાં તેણે જણાવ્યું કે, આ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ મોકલી આપી હતી. હત્યા બાદ ફરાર થયેલો વિકાસ નવેમ્બર મહિનામાં રાપર ખાતે દિન્કેશ ઉર્ફે કાલી પાસે રહેવા આવ્યો હતો. દિન્કેશ પોતે હરિયાણાના કેથલનો રહેવાસી છે અને નવીન બોક્સરના કહેવાથી તેણે આ શૂટરને છુપાવવામાં મદદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી | …

રાજકોટમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને પોલીસ પણ ચોંકી | ...

રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ | Accused arrested …

રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ | Accused arrested ...

સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ | Surat: Press conference begi…

સુરત: એઆઈસીસી મંત્રીના ખાનગી કેમેરામેન આવ્યા બાદ પત્રકાર પરિષદ શરુ થઈ | Surat: Press conference begi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના

ચૂંટણી વાયદો પૂરો કરવા એક અઠવાડિયામાં 500 શ્વાનની હત્યા… તેલંગાણાની ચોંકાવનારી ઘટના

2 months ago
કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

5 months ago
સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

સરદાર સોસાયટી રોડ પરથી દારૂની 4 બોટલો સાથે શખ્સ ઝડપાયો | Man caught with 4 bottles of liquor from Sa…

7 months ago
કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News