gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
કંપનીમાં નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત : એકનું મોત | Two cousins ​​brothers h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Freepik

ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર વરણામા ગામની સીમમાં પૂરપાટ ઝડપે જતી એક કારે આગળ જતી બાઇકને ટક્કર મારતા નોકરી માટે પરીક્ષા આપવા જતા બે પિતરાઈ ભાઈઓ રોડ પર પટકાયા હતા. બે પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું. 

આ અંગેની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હસ્તી તળાવ પાસે આવેલી કૃપા નગર સોસાયટીમાં રહેતો હિમાંશુ રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ 28 તેમજ અંકલેશ્વરના અંદાડા ગામે મારુતિ નગરમાં રહેતો પિતરાઈ ભાઈ વિશ્વાસ ઠાકોરભાઈ વણકર બંને બાઈક ઉપર વડોદરા ખાતે આઇઓસીએલ કંપનીમાં નોકરી માટેની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા. બંને પિતરાઈ ભાઈઓ વરણામા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક લાલ કલરની કારે બાઈકને ટક્કર મારતા બાઈક પરથી બંને ભાઈઓ રોડ પર ફગોળાયા હતા.

 બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વિશ્વાસનું મોત નીપજ્યું હતું જ્યારે હિમાંશુને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અકસ્માત કરનાર કાર પણ કાબુ ગુમાવીને ડિવાઇડર પર ઉંધી પડી જતા તેના ચાલકને પણ ઈજા થઈ હતી. આ બનાવ અંગે વરણામાપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
કેબ ડ્રાઈવરની વિચિત્ર હરકત, ગર્ભવતી મહિલાને કહ્યું, ‘લાત માર કે બચ્ચા ગિરા દૂંગા’ અધવચ્ચે જ કેબ છોડવ…

કેબ ડ્રાઈવરની વિચિત્ર હરકત, ગર્ભવતી મહિલાને કહ્યું, 'લાત માર કે બચ્ચા ગિરા દૂંગા' અધવચ્ચે જ કેબ છોડવ...

માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનવણી કરી રહેલા ન્યાયાધીશની ટ્રાન્સફર, ટૂંક સમયમાં થવાનો હતો નિર્ણય | Judge …

માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનવણી કરી રહેલા ન્યાયાધીશની ટ્રાન્સફર, ટૂંક સમયમાં થવાનો હતો નિર્ણય | Judge ...

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો | PM Mo…

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો | PM Mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa…

7 months ago
RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

12 months ago
આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

2 months ago
સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બે યુવકના મોત | Surat: Hit…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News