gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     પટણા,
તા. ૧૮રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ 1 - image

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેમના ધારાસભ્ય
પુત્ર તેજ પ્રતાપ યાદવ આજે જમીનના બદલામાં નોકરી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા હતાં.
રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવને આવતીકાલે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.

૬૬ વર્ષીય રાબડી દેવી બેંક રોડ પર આવેલ ઇડીની ઓફિસમાં
પોતાની સૌથી મોટી પુત્રી અને પાટલીપુત્રના સાંસદ મિસા ભારતી સાથે હાજર થયા હતાં.
તેમની સાથે રાજદના અનેક કાર્યકરો પણ ઇડીની ઓફિસ પહોંચ્યા હતાં. કાર્યકરોએ
માતા-પુત્રીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં.

૩૬ વર્ષીય તેજપ્રતાપ યાદવ પણ ઇડી સમક્ષ હાજર થયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૭૬ વર્ષીય લાલુપ્રસાદ યાદવને આવતીકાલે પટણાની ઇડી ઓફિસમાં
હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેસમાં વધારાના તથ્યો બહાર આવતા તે
સંદર્ભમાં પૂછપરછ કરવા માટે નવેસરથી સમન્સ પાઠવવામાં આવ્યા છે. પરિવારના ત્રણેય સભ્યોના
નિવેદનો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધવામાં આવશે.

આ દરમિયાન રાજદ પ્રવક્તા એજાઝ એહમદે જણાવ્યું હતું કે
જ્યારે પણ રાજ્યમાં ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો વિરોધ
પક્ષો સામે દુરુપયોગ કરે છે. આ અગાઉ ઝારખંડ અને દિલ્હીમાં પણ ભાજપે આવું જ કર્યુ
હતું. હવે બિહારમાં તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઇડીએ દિલ્હીની કોર્ટમાં
લાલુપ્રસાદ યાદવના સભ્યોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં રાબરી
દવી
, મિસા
ભારતી
, હેમા
યાદવ સહિતના લાલુના પરિવારજનોના નામ હતાં.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

Next Post
કપડવંજમાં દબાણો હટાવ્યા બાદ રસ્તાઓ ભંગાર બન્યા

હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ

‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSE બોર્ડની પરીક્ષામાં મહત્વનો ફેરફાર: ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખ બદલાઈ | CBSE Board ch…

4 months ago
હોલસેલની આડમાં રીટેલ વેપાર : મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ | Retail business under the guise…

10 months ago
ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો દબદબો | Savli shooters dominate in Gujarat State …

1 month ago
દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News