gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૧૮ માર્ચ,૨૦૨૫,મંગળવાર 

પાકિસ્તાની એકટ્રેસ હાનિયા આમિરેની લોકપ્રિયતા ભારતના સોશિયલ મીડિયામાં પણ છે. લાખો ભારતીય ફેન્સ હોવાથી તે ભારતના ચાહકોનું પણ ધ્યાન રાખી રહી છે. થોડાક સમય પહેલા હાનિયાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો વિવાદ થયો હતો. પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બિંદી લગાવતી નજરે પડી હતી. બિંદી ફલોન્ટ કરતી જોઇને પાકિસ્તાની ફેન્સ ગુસ્સે ભરાયા હતા. પાકિસ્તાની મહિલાઓ બિંદી લગાવે તેની હંમેશા કોન્ટ્રોવર્સી થતી હોય છે. બિંદી ઉપરાંત હાનિયાએ લોકોને હોળી તહેવારની શુભેચ્છા આપી હતી. 

હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને  ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ 2 - image

હાનિયાની આ શુભેચ્છાથી પાકિસ્તાની ફેન્સ નારાજ થયા હતા. કમેન્ટ સેકશનમાં   ખૂબજ પસ્તાળ પડી હતી. કેટલાકે તો હાનિયાને અનફોલો કરવાની ધમકી આપી હતી. એક યુઝરે લખ્યું હતું કે હાનિયા રમઝાનમાં આ શોભતું નથી. કેટલાકે ભારતના ઓડિયન્સમાં લોકપ્રિયતા મેળવવા માટે શુભેચ્છા આપતી હોવાનો આક્ષેપ મુકયો હતો. શું માથામાં બિંદી લગાવવી જરુરી છે એવો પણ સવાલ કર્યો હતો. હોલીની માફક કયારે જુમ્મા મુબારક કહયું  છે એવા સવાલો પાકિસ્તાની ફેન્સે પુછયા હતા. એક ફેને તો હાનિયાને ધર્મ બદલી નાખવાની સલાહ આપી હતી. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

‘ખાલી કરો અમારો વિસ્તાર…’, જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

'ખાલી કરો અમારો વિસ્તાર...', જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 3 બદમાશોએ 24 રાઉન્ડ ગોળીબાર કર્યો | Gurugram 24 Round…

12 months ago
વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

11 months ago
રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા : જામનગરમાં બળજબરીથી ઉઘરાણીનું ચકચારી પ્રકરણ | …

4 months ago
આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News