gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     પટણા,
તા. ૨૬રાબડી દેવી  સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ 1 - image

રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નાં સંસ્થાપક અધ્યક્ષ લાલુ પ્રસાદ
યાદવનાં પત્ની અને બિહારનાં પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે
નહીં જ્યાં તે છેલ્લા ૨૦ વર્ષથી રહે છે તેમ પક્ષે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું.

રાજદના પ્રદેશ અધ્યક્ષ મંગની લાલ મંડલે આ ટિપ્પણી કરી છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રાજ્યના ભવન નિર્માણ વિભાગે નોટિફિકેશન જારી કરી
રાબડી દેવીને ૩૯
, હાર્ડિંગ
રોડ પર આવેલા રહેઠાણમાં સ્થળાંતરિત થવા જણાવ્યું હતું. જેને વિધાન પરિષદમાં વિરોધ
પક્ષના નેતાનાં સરકારી નિવાસ સ્થાન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.

પત્રકારો સાથેની વાતચીતમાં મંડલે જણાવ્યું હતું કે
મુખ્યપ્રધાન નીતીશકુમારનાં સત્તાવાર નિવાસ સ્થાન ૧
, અણ્ણે માર્ગની સામે આવેલા ૧૦, સર્ક્યુલર રોડનો બંગલો કોઇ પણ કીંમતે ખાલી કરવામાં આવશે
નહીં.

તેમણે આરોપ મૂક્યો હતો કે આ નિર્ણય અમારા નેતા લાલુ પ્રસાદ
પ્રત્યે સત્તાધારી એનડીએનો દ્વેષ દર્શાવે છે. તેમણે પ્રશ્ર કર્યો હતો કે અંતે ૨૦
વર્ષ પછી વિધાન પરિષદનાં વિરોધ પક્ષનાં નેતા માટે સરકારી નિવાસ સ્થાન ચિહ્નિત
કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો
?
જો આ નિર્ણય લેવો જરૃરી હતો કે પછી સરકારે ૧૦, સર્ક્યુલર રોડનાં બંગલાને જ વિધાન પરિષદનાં વિરોધ પક્ષનાં
નેતા માટે કેમ ચિહ્નિત ન કર્યો
?
તેમણે એ બાબત ધ્યાનમાં રાખવાની જરૃર હતી કે આ નિવાસ સ્થાનના રહેવાસી લાલુ
પ્રસાદ અને રાબડી દેવી બંને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે.

રાજ્યના પ્રધાન સંતોષકુમાર સુમને જણાવ્યું હતું કે રાબડી
દેવીને આ બંગલો પૂર્વ મુખ્યપ્રધાનોને આજીવન સરકારી બંગલો આપવાની જોગવાઇ હેઠળ
આપવામાં આવ્યો હતો. જો કે કેટલાક વર્ષો પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટે આ જોગવાઇને રદ
કરી છે

.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
INDIA

March 31, 2026
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

Next Post
તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખળભળાટ

ભારતની મોટી સફળતા, ફ્રાન્સ ફાઈટર જેટનાં એન્જિન બનાવવાની ટેક્નોલોજી આપવા તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

12 months ago
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી | pakistan d…

11 months ago
અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ | After seventeen year…

5 months ago
‘મીડિયા સાથે કોઈ વાત નહીં કરે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News