gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂની 2,640 બોટલ ઝડપાઈ | 2640 bottles of foreign liquor seized near Rasn…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂની 2,640 બોટલ ઝડપાઈ | 2640 bottles of foreign liquor seized near Rasn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસને જોઈને આરોપી નાસી છૂટયો 

– દારૂનો જથ્થો, કાર સહિત રૂપિયા 3.64 લાખનો મુદ્દામાલ જપ્ત, ફરાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો 

આણંદ : આણંદના રાસનોલ ગામ પાસેથી કારમાંથી અને કાર પાસેની અવાવરૂ જગ્યામાંથી વિદેશી દારૂની ૨,૬૪૦ બોટલ ઝડપાઈ હતી, જ્યારે પોલીસને જોઈને આરોપી નાસી છૂટયો હતો. ખંભળોજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર સહિત રૂપિયા ૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

ખંભળોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાસનોલ વિસ્તારમાં આવેલા ઘોડીવારૂ ચાર રસ્તા પાસે ચરામાં શૌલેષભાઈ મનુભાઈ પરમાર (રહે. રાસનોલ, ભાથીજીવાળું ફળીયું, તા. જિ. આણંદ) એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો છે. જે બાદ પોલીસે દ્વારા બાતમી મળેલા સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે એક કાર મળી આવી હતી, જ્યારે શખ્સ પોલીસને જોઈને ખેતરમાં નાસી છૂટયો હતો. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂના ૩૫ બોક્સ અને કારની બાજુમાં આવેલા ચરામાં અવાવરૂ જગ્યાએ ૨૦ બોક્સ મળીને કુલ ૫૫ બોક્સ વિદેશી દારૂના ઝડપાયા હતા. જેમાં કિંમત રૂપિયા ૨,૬૪,૦૦૦ના ૨,૬૪૦ ક્વાર્ટરિયા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર સહિતનો રૂપિયા ૩,૬૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ શૈલેશભાઈ મનુભાઈ પરમાર (રહે. ભાથીજીવાળું ફળીયું, રાસનોલ, તા.જિ.આણંદ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
વડતાલની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી રૂપિયા 2.37 લાખના મુદ્દામાલની ચોરી

બોટાદના DSO ને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપાઈ | Botad DSO assigned the respon…

બોટાદના DSO ને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપાઈ | Botad DSO assigned the respon...

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયાં, ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ | Paanam …

10 months ago
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ…

1 year ago
છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in …

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News