gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય | nobod…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય | nobod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On Mahatma Gandhiji: કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિત સાથે પોડકાસ્ટમાં મહાત્મા ગાંધી વિશે ટીપ્પણી કરવાનું ભારે પડ્યું છે. ભાજપ રાહુલ ગાંધીની ટીપ્પણીની ટીખળ કરી રહ્યું છે. 

રાહુલ ગાંધીએ એક પોડકાસ્ટમાં કહ્યું કે, મહાત્મા ગાંધીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારવામાં આવ્યા હતા. આ નિવેદન પર મજાક ઉડાવતાં ભાજપ સાંસદ લહરસિંહ સિરોયાએ કહ્યું કે, મેં પંડિત નહેરૂ પરિવારના પ્રપૌત્ર રાહુલ ગાંધીનો વીડિયો જોયો. જેમાં મને તેમની મહાત્મા ગાંધીજીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારવામાં આવ્યા હોવાની વાત પર ખૂબ દુખ થયું. યુટ્યુબ પર પણ ઓટો કેપ્શન સાથે આ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલજી જે બોલ્યા તે જ કેપ્શન લખાઈ, કોઈએ ઈતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો નથી. રાહુલ ગાંધી જેવા વ્યક્તિને પણ ખબર નથી કે, ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ટ્રેનમાંથી બહાર ધકેલવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ એ છે કે, નહેરૂ સેન્ટરના માણસ અને કોંગ્રેસના બુદ્ધિશાળી વ્યક્તિઓ તથા સંદીપ દિક્ષિતે પણ આ વીડિયો રજૂ કરતાં પહેલાં ભૂલ સુધારી નહીં. રાહુલ પાસેથી કોઈએ ઈતિહાસ શીખવો કે જાણવો નહીં.

શું કહ્યું રાહુલ ગાંધીએ?

દિક્ષિત સાથે પોડકાસ્ટમાં પંડિત જવાહરલાલ નેહરૂના પ્રપૌત્ર રાહુલ ગાંધીએ પંડિત નહેરૂના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે, ‘જવાહરલાલ નેહરુ મૂળભૂત રીતે તેમના પિતા દ્વારા ઘડાયેલા હતા. તેથી તેમના પિતાની પણ નહેરૂજીને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.  બાદમાં દિક્ષિતે અટકાવી પૂછ્યું મોતિલાલ નેહરૂ? જેનો જવાબ આપતાં ગાંધીએ કહ્યું કે, હા, મોતીલાલજી, તમે જાણો છો કે, જ્યારે ગાંધીજીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી બહાર ધક્કો મારી કાઢી મૂકવામાં આવ્યા હતાં. ત્યારે મારા પિતાના નાના અને તેમના પિતરાઈ ભાઈઓએ અલ્લાહબાદ રેલવે સ્ટેશન પર જઈ અમુક બ્રિટિશર્સને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો.

શું છે ઈતિહાસ?

મહાત્મા ગાંધીને ઈંગ્લેન્ડમાં નહીં, પણ સાઉથ આફ્રિકામાં ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતાં. તેમનો સામન ફેંકી દેવામાં આવ્યા હતાં. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં રંગભેદના કારણે તેમની સાથે આ ક્રૂર અત્યાચાર થયો હતો. આ ઘટના 7 જૂન, 1893ના રોજ બની હતી. આ ઘટના બાદ તેમનામાં સત્યાગ્રહના સિદ્ધાંતને વિકસિત કરવાનો ખ્યાલ આવ્યો હતો. તેઓ રાતભર સ્ટેશન પર ઠંડીમાં ઠર્યા હતાં. આ અનુભવ તેમના જીવન માટે નિર્ણાયક સાબિત થયો. અને તેમણે અહિંસક વિરોધ મારફત ભારતને સ્વતંત્રતા અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.

રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
‘જનોઈ’ ન ઉતારતા વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દીધી, કર્ણાટકની સાંઇ કોલેજના પ્રિન્સિપાલ-સ્ટાફ સસ્પેન્ડ …

'જનોઈ' ન ઉતારતા વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દીધી, કર્ણાટકની સાંઇ કોલેજના પ્રિન્સિપાલ-સ્ટાફ સસ્પેન્ડ ...

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો | ‘The biggest t…

'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી', સંજય રાઉતનો બળાપો | 'The biggest t...

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં 27 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મોપેડ પરથી ઢળી…

સુરતમાં 27 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મોપેડ પરથી ઢળી…

7 months ago
મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

9 months ago
અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga…

અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga…

6 months ago
ઝાડેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા : જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા પરિવારને બંધ મકાનને તસ્કરોએ નિશાન બ…

ઝાડેશ્વરમાં તસ્કરો ત્રાટક્યા : જન્માષ્ટમીની ઉજવણી માટે વતન ગયેલા પરિવારને બંધ મકાનને તસ્કરોએ નિશાન બ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News