gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Praliament and Rahul Gandhi News : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કટોકટીની અસરો વચ્ચે ભારતીય સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહ્યું છે. લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને રવિશંકર પ્રસાદ સામસામે આવી ગયા હતા.

સંસદની કાર્યવાહીના LIVE અપડેટ્સ 

“નેવર… નેવર… નેવર”: રવિશંકર પ્રસાદનો રાહુલ ગાંધીને જવાબ 

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “મને વારંવાર બોલતા રોકવામાં આવ્યો છે. વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ્ડ (તડજોડ કરનારા) છે.” રાહુલના આ નિવેદન પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ ઉકળી ઉઠ્યા હતા અને જોરદાર અવાજે કહ્યું, “નેવર… નેવર… નેવર… પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે.” પ્રસાદે ઉમેર્યું કે વિપક્ષને પાયાની સમજણ પણ નથી.

સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર 10 કલાકની ચર્ચા

આઝાદી પછી બીજી વખત સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. રવિશંકર પ્રસાદે ચર્ચાની શરૂઆત કરતા ઈમરજન્સીના કાળા દિવસો યાદ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે, “સ્પીકરનું પદ અત્યંત ગરિમામય છે અને તેને રાજકીય હથિયાર ન બનાવવું જોઈએ.” આજે આ પ્રસ્તાવ પર ગૃહમંત્રી અમિત શાહ પણ સંબોધન કરી શકે છે અને અંતે વોટિંગ થશે.

રશિયામાં ભારતીય છાત્રો પર હુમલાનો મુદ્દો ગુંજ્યો

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા જીવલેણ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે વિદેશમાં વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યા છે. આ સાથે તેમણે મિડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે એરલાઈન્સ કંપનીઓ લૂંટ ચલાવી રહી છે અને ટિકિટના ભાવ અનેકગણા વધી ગયા છે.

લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત

સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે જોરદાર હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદો વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા હતા, જેના કારણે પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયાએ ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

ગેસ સિલિન્ડરની અછત પર વિપક્ષનું વિરોધ પ્રદર્શન

સંસદ શરૂ થતા પહેલા પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદોએ સંસદના મુખ્ય દ્વાર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં જે કાપ મુકાયો છે, તેના વિરોધમાં સાંસદોએ પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી તાત્કાલિક સપ્લાય શરૂ કરવાની માંગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…
INDIA

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

March 11, 2026
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…
INDIA

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

March 11, 2026
છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…
INDIA

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

March 11, 2026
Next Post
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય...', દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La...

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન ...

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

6 months ago
‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

11 months ago
IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

5 months ago
ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી | gujarat r…

ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી | gujarat r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News