gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
રિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા | A pwarata efoch ketilas me a sol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારરિક્ષા ચાલકે છરી બતાવીને રાજકોટના યુવક પાસેથી રૃા.૭૮૦૦ લૂંટી લીધા 1 - image

શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ પાસે રિક્ષા છરી બતાવીને રોકડા રૃા. ૭,૮૦૦ તથા મોબાઇલ લૂંટી લીધા બાદ રિક્ષા ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રાયપુરથી કાલુપુર રેવલે સ્ટેશન જવા રિક્ષામાં જતા યુવકને સારંગપુરમાં રિક્ષાચાલકે રોકાડ તથા મોબાઇલ લૂંટી લેતા કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

 ઉત્તર પ્રદેશના વતની અને રાજકોટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તા. ૨૩-૦૮-૨૫ના રોજ મિત્ર સાથે મુંબઇથી ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ રાયપુર કંટોળિયાવાસમાં રહેતા મિત્રના ઘરે રોકાયા હતા અને બીજા દિવસે બન્ને મિત્રો સવારે રાજકોટ જવાનું હોવાથી રાયપુરથી શટલ રિક્ષામાં બેસીને કાલુપુર જતા હતા. 

ત્યારે સારંગપુર સર્કલ પાસે રિક્ષા ચાલકે રિક્ષા સાઇડમાં ઉભી રાખીને આગળ નહી જાય ભાડું આપી દો કહીને ખિસ્સામાંથી છરી કાઢીને યુવકને બતાવીને રોકડા રૃા. ૭,૮૦૦ અને મોબાઇલ લૂંટી લીધો હતો. ત્યારબાદ રિક્ષા ચાલકે રિક્ષામાંથી ઉતારીને ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે યુવકે અજાણ્યા રિક્ષા ચાલક સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…
GUJARAT

March 31, 2026
ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

Next Post
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI...

લીમડા ગામે નવજીવન શાળા ખાતે દાતાઓ દ્વારા ટ્રસ્ટીઓનું સન્માન કરાયું

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત | Heavy rains in Haryana 12 more people die…

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત | Heavy rains in Haryana 12 more people die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે | Cha…

1 year ago
કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

5 months ago
જામનગરના રંગમતી ડેમમાંથી ગઈકાલે સવારથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઇ | Water release from Rangamat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News