gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત | Heavy rains in Haryana 12 more people die…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત | Heavy rains in Haryana 12 more people die…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં આજથી ફરી વરસાદ પડવાની આગાહી

હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પંજાબમાં સૈન્યનું ઓપરેશન રાહત, ૧૩૦૦૦ લોકોને મેડિકલ સારવાર અપાવી 

શ્રીનગર: ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબ બાદ હવે હરિયાણામાં પૂરની સ્થિતિ છે. હરિયાણામાં વરસાદની ઘટનામાં વધુ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું હતંધ કે ભારે વરસાદને પગલે ઘર તુટી પડતા આ જાનહાની થઇ હતી. તમામ મૃતકોના પરિવારને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય અપાઇ રહી છે. 

હરિયાણામાં જાનહાનીની આ ઘટનાઓ ફતેહાબાદ, ભિવાની અને કુરુક્ષેત્રમાં સામે આવી હતી. ગત સપ્તાહે જ ભિવાનીમાં ત્રણ યુવતીઓના મોત નિપજ્યા હતા. આ વખતે પણ મકાન તુટી પડતા મોટી જાનહાની સામે આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં થોડા દિવસોની રાહત બાદ હવે ફરી વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

 હવામાન વિભાગનું અનુમાન છે કે મંગળવારે દિલ્હીમાં વરસાદની શક્યતાઓ છે. જોકે કોઇ પણ પ્રકારની ચેતવણી જારી કરવામાં નથી આવી. 

સૈન્ય દ્વારા હાલમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. 

ભારતીય સૈન્યના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા ઓપરેશન રાહત લોન્ચ કરવામાં આવ્યું છે. સૈન્ય આ ઓપરેશન હેઠળ પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે પૂર પ્રભાવિત વિસ્તારોમાં અનેક લોકોનો જીવ બચાવી ચુક્યું છે.

 ૫૯ આર્મી કોલમ, ૧૭ એન્જિનીયર ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સૈન્યની મદદથી આશરે ૧૩૦૦૦ લોકોને સારવાર મળી ચુકી છે. હાલમાં પંજાબમાં સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં રાહતની કામગીરી કરવામાં આવી રહી છે.

 પંજાબમાં છેલ્લાં ૧૩ દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અમૃતસરના આર્યા ગામમાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને ભારે નુકસાન થયું છે.. ખેડૂત ગુરભેત સિંહ જેવા ખેડૂતોએ પોતાની ૮૦ એકર જમીન પરનો ૧૦૦ ટકા પાક ગુમાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…
INDIA

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

May 19, 2026
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
Next Post
મહુન્દ્રા પાસે રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ઃ પાંચ યુવાનો ઘાયલ | Car rams into truck parked on…

મહુન્દ્રા પાસે રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ઃ પાંચ યુવાનો ઘાયલ | Car rams into truck parked on...

ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…

ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic...

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr…

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ | Notice to cancel licenses of 526 dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

2 months ago
વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

1 year ago
ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …

ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, 120 લોકો અને 170 પશુના મોત, અહીં સૌથી વધુ તબાહી | UP Storm Havoc …

4 days ago
‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News