gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in Business
0 0
0
ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મજબૂત ગ્રામ્ય માગના ટેકા સાથે ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે પરંતુ ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં સતત અનિશ્ચિતતા ચાલુ રહેતા દેશમાં વિકાસ સામે ઘટાડા તરફી જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ટૂંકા ગાળે ફુગાવાનું આઉટલુક અપેક્ષા કરતા વધુ નીચુ જોવા મળી રહ્યું છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના રિપોર્ટમાં જણાવાયું છે. 

ચોમાસા તથા તાપમાનની સારી સ્થિતિ ખરીફ મોસમ માટે સાનુકૂળ છે. ગ્રામ્ય વેતનમાં વધારો વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનામાં માગને ટેકો આપશે એમ ઓગસ્ટ મહિનાના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

મજબૂત નાણાં સ્થિતિ, વ્યાજ દરમાં કપાતના લાભો, ટેકારૂપ રાજકોષિય પગલાં અને ઉપભોગતાના આશાવાદમાં વધારો એકંદર માગને વધારવા માટે સાનુકૂળ વાતાવરણ દર્શાવે છે. 

ખાદ્ય પદાર્થૌૈના નીચા ભાવના ટેકા સાથે રિટેલ ફુગાવો વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ૪ ટકાના ટાર્ગેટ સ્તરથી પણ નીચે જવાની ધારણાં છે. જો કે અંતિમ ત્રિમાસિકમાં તેમાં સાધારણ વધારો જોવા મળશે.

એકંદરે વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ટાર્ગેટ સ્તર કરતા નીચો રહેવાની શકયતા છે. રિઝર્વ બેન્કની નાણાં નીતિ પ્રાપ્ત ડેટા તથા ઘરઆંગણે વિકાસ-ફુગાવાના ઊભરી રહેલા ગણિતો પર સતત નજર જાળવી રાખશે જેથી નાણાં નીતિને યોગ્ય ઓપ આપી શકાય એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું. 

અર્થતંત્રમાં સ્થિરતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ઓગસ્ટની બેઠકમાં રેપો રેટ ૫.૫૦ ટકા જાળવી રાખ્યો હતો. જુલાઈમાં દેશનો ફુગાવો ૧.૫૫ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. એસએન્ડપી દ્વારા દેશના ક્રેડિટ રેટિંગમાં  કરાયેલો વધારો બોન્ડ માર્કેટ માટે જમા પાસુ છે અને નાણાં નીતિની વિશ્વસ્નિયતા વધારનારો છે. રેટિંગમાં અપગ્રેડિંગથી બોરોઈંગ ખર્ચમાં ઘટાડો જોવા મળશે એવી પણ ધારણાં મૂકવામાં આવી છે. 

હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર્સનું ચિત્ર જુલાઈમાં મિશ્ર જોવા મળ્યું છે. જીએસટીની વસૂલીમાં જોરદાર વૃદ્ધિ થઈ છે અને જીએસટી ઈ-વે બિલની સંખ્યા પણ વિક્રમી જોવા મળી છે, પરંતુ વીજ માગ નબળી રહી છે એમ પણ રિઝર્વ બેન્ક દ્વારા વધુમાં જણાવાયું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act...

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country’s various re…

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country's various re...

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | The road from Marida Bhagol to Ring Roa…

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | The road from Marida Bhagol to Ring Roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ: યુપી સરકાર દ્વારા SITની રચના, IAS ઓફિસરના નેતૃત્વમાં તપાસ | Ayodhya …

2 months ago
મહી અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાની સંભાવના : ખેડાના 4 તાલુકાના ગામોને એલર્ટ | Mahi and Sabarmati r…

મહી અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાની સંભાવના : ખેડાના 4 તાલુકાના ગામોને એલર્ટ | Mahi and Sabarmati r…

11 months ago
RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા | mohan bhagwat…

RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા | mohan bhagwat…

1 year ago
રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી | confident group …

રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી | confident group …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News