gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયો ફરી ગગડ્યો, ડૉલર સામે 12 પૈસા ગબડીને 88.80ના નવાં તળિયે પહોંચ્યો | Rupee Hits Record Low Agai…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
રૂપિયો ફરી ગગડ્યો, ડૉલર સામે 12 પૈસા ગબડીને 88.80ના નવાં તળિયે પહોંચ્યો | Rupee Hits Record Low Agai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rupee Hits Record Low Against Dollar : અમેરિકી ડૉલર સામે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્થાનિક શેરબજારોમાં ઘટાડો અને અમેરિકી ડૉલરમાં રાતોરાત આવેલી તેજીના કારણે મંગળવારે રૂપિયો 12 પૈસા ગગડીને 88.80ના પોતાના સર્વોચ્ચ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા 30 સપ્ટેમ્બરે પણ રૂપિયો 88.80ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો.

રૂપિયો ડૉલર સામે 88.73 પર ખુલ્યો હતો

ઈન્ટરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ડૉલર સામે 88.73 પર ખુલ્યો હતો અને કારોબાર દરમિયાન તે 88.81ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આખરે તે પાછલા બંધ ભાવ 88.68ના મુકાબલે 12 પૈસાના ઘટાડા સાથે 88.80 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : GST બાદ મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ! RBI કરી શકે છે મોટી જાહેરાત

શેરમાર્કેટ પણ ડાઉન

શેરમાર્કેટની વાત કરીએ તો તેમાં નવા સપ્તાહના સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. BSE સેન્સેક્સ 297 અંક તૂટીને 82,029.98ના સ્તરે બંધ થયો છે, જ્યારે NSE નિફ્ટી 81.85 અંકના નુકસાન સાથે 25,145.50 પર બંધ થયો છે. 

આ પણ વાંચો : PF ખાતામાંથી હવે પૂરી રકમ ઉપાડી શકાશે પણ મિનિમમ બેલેન્સનો નિયમ ખાસ જાણી લેજો!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233
Business

February 12, 2026
સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

February 11, 2026
Next Post
વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી ...

Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se…

Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se...

રાજકોટના TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા જેલની બહાર મનાવશે દિવાળી, HCમાંથી જામીન મળતા જેલમુક્ત |…

રાજકોટના TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા જેલની બહાર મનાવશે દિવાળી, HCમાંથી જામીન મળતા જેલમુક્ત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો | EPFO ​​3 0 launch so…

9 months ago
VIDEO : ગર્લફ્રેન્ડને બોય્ઝ હોસ્પિટલમાં લઈ જવા સૂટકેસમાં પૂરી, પછી આ રીતે પોલ ખુલી! | Boy hid girlfr…

10 months ago
EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

7 months ago
આંખમાં મરચાંનો પાવડર નાખી પૂર્વ DGPની હત્યા, મા-પુત્રીની 12 કલાક સુધી પૂછપરછ | big revelation in the…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News