gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi News: વાપી સ્થિત CGST એન્ડ સેન્ટ્રલ એકસાઈઝ કચેરીના આસિ.એકાઉન્ટન્ટ અને સિનિયર એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા હતા. ફરિયાદી ફરિયાદીના ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા લાંચની માંગણી કરી હતી. એસીબીએ ગોઠવેલા છટકામાં બન્નેને કચેરીમાં જ લાંચ લેતા પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટના TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા જેલની બહાર મનાવશે દિવાળી, HCમાંથી જામીન મળતા જેલમુક્ત

બિલ પાસ કરવા કરી હતી નાણાની માંગણી  

વાપી સ્થિત CGST એન્ડ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં ફૂલછોડના કુંડાનો ઓર્ડર આપ્યા બાદ એક શખ્સે ડીલીવરી કરી હતી. આ શખ્સે કુંડાનું બિલ પણ રજૂ કર્યા બાદ લાંબા સમય સુધી બિલ પાસ ન થતા વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા. બાદ બિલ પાસ કરાવવા કચેરીમાં ફરજ બજાવતા આસિ. એકાઉન્ટન્ટ કપીલ નટવરલાલ જૈન (ઉ.વ.35) અને રવિશંકર શ્યામાકાંત ઝા (ઉ.વ.47) ને વાત કરી હતી. બન્નેએ બિલ પાસ કરવા નાણાંની માંગણી કરી હતી અને રૂ.2 હજાર આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફાઈકર્મી જ નીકળ્યા આરોપી

ACBના છટકામાં બન્ને કચેરીમાં જ લાંચ લેતા પકડાયા

બન્ને કર્મચારીએ લાંચની માંગણી કરતા વલસાડ-ડાંગ જિલ્લા લાંચ રૂશ્વત વિભાગને ફરિયાદ કરાઇ હતી. જે સંદર્ભે એસીબીના પી.આઈ.એસ.એન.ગોહિલ અને ટીમે આજે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદ જીએસટી ભવનાથ ચોથા માળે પહોંચી બન્નેને મળી વાતચીત કરી હતી. બાદમાં બે પૈકી કપિલ જૈને નાણાં માગતા રૂ.2 હજાર આપ્યા હતા. જો કે તુરંત જ એસીબીની ટીમ દોડી જતા બન્નેને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. એસીબીએ બન્ને લાંચિયા કર્મચારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી આદરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…

May 26, 2026
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

May 26, 2026
અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…
GUJARAT

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

May 26, 2026
Next Post
Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se…

Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se...

રાજકોટના TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા જેલની બહાર મનાવશે દિવાળી, HCમાંથી જામીન મળતા જેલમુક્ત |…

રાજકોટના TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા જેલની બહાર મનાવશે દિવાળી, HCમાંથી જામીન મળતા જેલમુક્ત |...

ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન | Operation Sin…

ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન | Operation Sin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

9 months ago
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

9 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી: કરોડોની સંપત્તિ કબજે કરાશે, નોટિસ જાહેર | National Herald Money…

1 year ago
વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News