gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur Hanuman : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને આજે  (11 એપ્રિલ 2025)  શ્રીલંકાથી મંગાવેલા 700 પીસના ફૂલો અને સેવંતીના મીક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન 2 - image

સવારે 7:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદા સિંહાસનને શ્રીલંકાથી મંગાવેલા 700 પીસના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ થાઈલૅન્ડથી દાદા માટે ફૂલોનો હાર મંગાવવામાં આવ્યો હતો. દાદાને દિવ્ય  શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ ધરાવવામાં આવ્યા હતા.

200 કિલો સેવંતીના મીક્સ ફૂલનો શણગાર, 1008 કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવને પુષ્પવર્ષા, 1008 કીલો સુખડીનો ભોગ ધરાવાયો, 1008 મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન, પવિત્ર બ્રાહ્મણો દ્વારા રાજોપચાર પૂજન સંપન્ન થયું હતું. હજારો ભક્તોએ દાદાની દિવ્ય આરતી પ્રત્યક્ષ તેમજ ઓનલાઇન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન 3 - image

રાજોપચાર પૂજા એટલે શું? 

મહત્ત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે. 

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન 4 - image

ત્યારબાદ પ્રાંતિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ સંગીતના સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન 5 - image

100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે. આ રીતે રાજોપચાર પૂજા આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજોપચાર પૂજન પવિત્ર તહેવારો, તિથી કે ઉત્સવ દરમ્યાન ઉજવવામાં આવે છે. ઘણી વખત ભક્તોના સંકલ્પ પ્રમાણે અનુકુળ તારીખોમાં પણ આ રાજોપચાર પૂજન કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…
GUJARAT

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

June 23, 2026
ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…
GUJARAT

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

June 23, 2026
વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…
GUJARAT

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

June 23, 2026
Next Post
નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ | navsari …

નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ | navsari ...

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર…

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર...

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી | ka…

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી | ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara du…

6 months ago
ફતેગંજમાં પીજીમાં રહેતા એમબીએના વિદ્યાર્થીની રહસ્યમય લાશ મળી | MBA student found dead under mysterio…

ફતેગંજમાં પીજીમાં રહેતા એમબીએના વિદ્યાર્થીની રહસ્યમય લાશ મળી | MBA student found dead under mysterio…

7 months ago
ધોળકા તાલુકામાં વરસાદથી 54 હેકટરમાં ખરીફ પાકનો સોથ વળ્યો | Kharif crops damaged in 54 hectares due t…

ધોળકા તાલુકામાં વરસાદથી 54 હેકટરમાં ખરીફ પાકનો સોથ વળ્યો | Kharif crops damaged in 54 hectares due t…

8 months ago
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News