gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ફ્રોડના નાણાં જે ખાતામાં જમા થયા તેની સાથે સંકળાયેલો હતો

કમ્બોડિયાની ગેંગની સંડોવણી ખૂલી હતી, ડિજિટલ એરેસ્ટના બધા કેસમાં અત્યાર સુધી નાની માછલીઓ જ પકડાઇ છે

રાજકોટ: રાજકોટના નિવૃત કોર્ટ કર્મચારી દિનેશભાઈ દેલવાડિયાને દિલ્હી ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તરીકેની ઓળખ આપી ડીજીટલ એરેસ્ટ કરી રૂા. ૮૮.૫૦ લાખ પડાવી લેવાયા હતાં. સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બદનાવર ગામના રાહુલ શ્રીકૃષ્ણ પાટીદાર (ઉ.વ.૨૭)ને ઝડપી લીધો છે. તે સાથે જ આ કેસમાં ધરપકડનો આંક છ પર પહોંચ્યો છે.

આ અંગે ગત ઓગસ્ટ મહિનામાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. તપાસના અંતે કમ્બોડિયાની ગેંગની સંડોવણી ખૂલી હતી. રાજકોટના અન્ય ડિજીટલ એરેસ્ટના કેસમાં પણ વિદેશી ગેંગની સંડોવણી ખુલી છે. આ ગેંગ તો પકડાતી નથી. પરંતુ જે ખાતાઓમાં ફ્રોડની રકમ જમા થઇ હતી. તેને પકડી સાયબર ક્રાઇમ પોલીસે ‘સંતોષ’ માનવો પડી રહ્યો છે.

ધરપકડ કરાયેલ રાહુલ અને અગાઉ પકડાયેલ કેતન જોશીએ દેવાંશ જોશી નામના એકાઉન્ટર હોલ્ડરનું ખાતુ ભાડે રાખ્યું હતું. જેમાં સાયબર ફ્રોડના રૂા. ૮૮.૫૦ લાખમાંથી રૂા. ૮ લાખ જમા થયા હતા. આરોપી રાહુલની આ ભૂમિકા ધ્યાને લઇ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ જે પાંચ આરોપીઓ પકડાયા હતા તે સાયબર ફ્રોડના નાણાં જે બેન્ક ખાતાઓમાં જમા થયા હતા તેની સાથે સંકળાયેલા હતા. ટૂંકમાં ડિજીટલ એરેસ્ટના કેસમાં નાની માછલીઓ જ પકડાઇ રહી છે. મગરમચ્છોનો આજ સુધી પત્તો લાગ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

March 11, 2026
સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

Next Post
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદ | Complaint of unauthorized construct…

સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદ | Complaint of unauthorized construct...

મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ | Municipal Corporation checks market f…

મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ | Municipal Corporation checks market f...

દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

4 months ago
ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

2 weeks ago
અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

1 month ago
આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે ‘સ્ટીલ કિંગ’ | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News