gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશવ્યાપી કૌંભાડમાં ઇન્કમટેક્સ, GST, ED ઝુકાવે તેવી શક્યતા : એક ખાનગી બેંકનાં કર્મચારીઓ પણ પોલીસ તપાસનાં દાયરા હેઠળ આવ્યા

રાજકોટ, : 46 બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ, ગેમીંગ અને જીએસટીના મળી રૂ. 1500 કરોડનાં ટ્રાન્ઝેક્શનનાં દેશવ્યાપી કૌભાંડની તપાસમાં ટુંક સમયમાં ઇન્કમટેક્સ, જીએસટી અને ઇડી ઝુંકાવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. રૂ. 1500 કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 23.60 કરોડ સાયબર ફ્રોડનાં હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. બાકીના ટ્રાન્ઝેક્શનમાં ગેમીંગના અને જીએસટીની કેટલી રકમ છે તેની હાલ CA દ્વારા તપાસ થઇ રહી છે. 

રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસને તપાસ કરતા એવી ચોંકાવનારી માહિતી મળી છે કે રૂ. 1500 કરોડ જુદા-જુદા 46  બેંક ખાતામાં જમા થયા હતા. આ રકમ જેમ જમા થતી હતી તે સાથે જ 15 મિનિટથી લઇ 2 કલાકના ગાળામાં ઉપાડી લેવાતી હતી. 

આ સ્થિતિમાં હવે એક ખાનગી બેંકનાં કર્મચારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે. જેની ભૂમિકા અંગે તપાસ થઇ રહી છે. આ જ બેંકમાં મુખ્યત્વે તમામ ટ્રાન્ઝેક્શન થયા છે. તપાસ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું કે, આ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખુબ જ આસાનીથી ખુલી જાય છે. વળી ગ્રાહકોને કોઇપણ ટ્રાન્ઝેક્શન માટે હોમ બ્રાન્ચમાં જવાની જરૂર પડતી નથી. બેંકની કોઇપણ બ્રાન્ચમાંથી ઓપરેટ કરી શકાતું હોવાથી ગઠિયાઓએ આ બેંકને પસંદ કરી હતી.

તમામ ટ્રાન્ઝેક્શનમાં 246 એન્ટ્રીઓ અંગે CA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, એટલાં બધાં ટ્રાન્ઝેક્શન છે કે તેની તપાસમાં ઓછામાં ઓછા છ મહિના જેવો સમય લાગશે. CAના રિપોર્ટ બાદ અન્ય સંબંધિત સરકારી તંત્રોને જાણ કરાશે. જેના પરથી બીજી એજન્સીઓ પણ આ તોસ્તાન કૌંભાડની તપાસમાં ઝુકાવે તેવી શક્યતા છે.  ઉલ્લેખનીય છે કે આ કૌંભાડ અંગે પડધરી પોલીસમાં ગુનો દાખલ થયો હતો. જેના આધારે અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…
GUJARAT

April 6, 2026
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…
GUJARAT

મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

April 5, 2026
ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

Next Post
મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to...

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન | pm narendra…

11 months ago
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ફરી ઉડ્યા ધજાગરાઃ પટવા શેરીમાં કરાયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત | Ah…

9 months ago
ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

4 months ago
ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News