gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ | Stone pelting between 2 families on Ruwapari…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ | Stone pelting between 2 families on Ruwapari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર મહિલા સહિત ૧૨ લોકો ઇજાવ્રસ્ત

પોલીસ કર્મચારીએ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર  – રૃવાપરી રોડ પર
રહેતા બે કુટુંબી પરિવાર વચ્ચે અગાઉ થયેલી બોલા ચાલીના સમાધાન માટે એકત્ર થયેલા
લોકો વચ્ચે બોલા ચાલી થઈ જતા બે જૂથ વચ્ચે પથ્થર મારી કરી એક બીજાને ઇજા પહોંચાડી
હતી.

ઘોઘારોડ પોલીસ સ્ટેશન હેઠળ આવેલ બોરડી ગેટમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા
રઘુવીરસિંહ કનુભા ગોહિલએ ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે
, રૃવાપરી
રોડ બહુચરાજી માતાજીના મંદિર સામે હનુમાન દાદાના ઓટલા પાસે રહેતા માધવીબેન
સુભાષભાઈ બારૈયાને તેમના કુટુંબી જેઠ જીતેશ જેન્તીભાઈ બારૈયા તથા સુરેશ જેન્તીભાઈ
બારૈયા એક જ પ્લોટમા આજુબાજુમાં જ રહેણાંક ધરાવે છે.તેઓની વચ્ચે અંદરો અંદર ગઈ તા
,
૦૭ મે ૨૦૨૬ ના રાત્રીના સમયે કોઇ બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હતી.
જે અંગે બન્ને પરિવારના સભ્યો ગઈ તા
, ૦૮ મે ૨૦૨૧ ના રાત્રીના
દસેક વાગ્યે સમાધાન માટે ઘર પાસે એકઠા થયા હતા. આ વખતે માધવીબેનનુ પિયર નજીકમાં જ
આવેલ હોય જેથી તેના પિયર પક્ષના તેના પિતા 
ધીરા ભોળાભાઈ મકવાણા તથા શંકર ભોળાભાઈ મકવાણા
,રવિ
તનસુખભાઇ મકવાણા આવી બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવતા હતા. તે દરમ્યાન માધવીબેન
સુભાષભાઈ બારૈયા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને જોર જોરથી બોલવા લાગેલા કે
, સુરેશ અને જેન્તી તમો અમારી સાથે શા માટે માથાકુટ કરો છો ? તે સાંભળી ગુલાબ જેન્તીભાઈ બારૈયા તથા જેન્તી પ્રેમજીભાઈ બારૈયા તથા
સોનલબેન જીતેશભાઇ બારૈયા તેમજ સંગીતાબેન પ્રવિણભાઇ બારૈયા ત્યા આવી મોટેમોટેથી
માધવીબેનને ગાળો આપવા લાગ્યા હતા. અને કહેવા લાગેલ કે તમારે થાય તે કરી લેજો આ
વખતે માધવીબેનના પતિ સુભાષ મકનભાઇ બારૈયા તેમજ અનિતાબેન વિજયભાઈ જાદવ તથા અનિલ
બુધાભાઈ બારૈયા તથા ગોરધન વાજા આવી વધારે માથાકુટ કરવા લાગ્યા હતા. અને સામસામે
ગાળાગાળી કરી બંને પક્ષના લોકો જાહેરમાં રૃવાપરી રોડ પર આવી સામસામે ઇંટોના ટુકડા
તથા પથ્થરોના એકબીજા ઉપર ઘા કરવા કરી એક બીજાને ઇજા પહોંચાડી હતી. સામ સામી પથ્થર
મારો થતા વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.આ જૂથ અથડામણમાં ચાર મહિલા ૧૨
લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે પોલીસ કર્મચારીએ
ચાર મહિલા સહિત ૧૪ લોકો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…
GUJARAT

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

June 24, 2026
વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …
GUJARAT

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

June 24, 2026
Next Post
અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

અંતે વિજયનો 'વિજય': તમિલનાડુમાં આજે શપથ | Finally vijay 'victory': Oath taking in Tamil Nadu today

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha...

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because…

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી જતા દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple dies after ricksha…

રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી જતા દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple dies after ricksha…

7 months ago
યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

8 months ago
અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી | Tragedy in…

અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી | Tragedy in…

11 months ago
ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી | Bhavnagar players now get Khel…

ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી | Bhavnagar players now get Khel…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News