gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વારાણસીમાં ભગવદ કથાના નામે છેતરપિંડી 

– પેટલાદ ટાઉન પોલીસ દ્વારા વડોદરાના શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી 

આણંદ : આણંદ જિલ્લાના પેટલાદમાં ધામક યાત્રાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વારાણસીમાં શ્રીમદ ભગવદ કથાના આયોજનની લાલચ આપી, રેલવે ટિકિટ બુક કરવાના બહાને ૪૫ ભુદેવો પાસેથી રૂપિયા ૧.૪૮ લાખની રકમ પડાવી લઈ વિશ્વાસઘાત કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદ મુજબ, પેટલાદના નાના પાંડયાની પોળમાં રહેતા કૃણાલ કિરીટભાઈ ત્રિવેદીની ઓળખાણ વડોદરાના ચિરાગ મુકેશચંદ્ર જોશી સાથે દશેક વર્ષ પહેલા પાઠશાળામાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આરોપી ચિરાગ જોશીએ કૃણાલભાઈને જણાવ્યું હતું કે, વારાણસીમાં તા. ૦૫-૦૩-૨૦૨૬થી ૧૧-૦૩-૨૦૨૬ દરમિયાન ભગવદ કથાનું આયોજન છે. જો તેઓ અને અન્ય ભુદેવો આવવા માંગતા હોય તો ટિકિટ બુક કરાવી આપી શકે છે. આ કથામાં જવા માટે ૪૫ ભુદેવો તૈયાર થયા હતા. આરોપીએ વ્યક્તિ દીઠ રૂ. ૩૩૦૦ લેખે કુલ રૂ. ૧,૪૮,૫૦૦ પોતાના મોબાઈલ નંબર પર ગુગલ પે મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ રકમ તા. ૧૪-૦૧-૨૦૨૬થી ૨૮-૦૨-૨૦૨૬ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવી હતી. જ્યારે વારાણસી જવાની તારીખ નજીક આવી અને કૃણાલભાઈએ ટિકિટ માંગી, ત્યારે આરોપીએ બહાનું કાઢયું કે એજન્ટે ટિકિટ બુક કરી નથી. અંતે જ્યારે પૈસા પરત માંગવામાં આવ્યા ત્યારે આરોપીએ પોતાની પાસે પૈસા નથી તેમ કહી પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. આમ, વારાણસી જવાની ટિકિટ બુક ન કરાવી કે પૈસા પરત ન આપી વિશ્વાસઘાત કર્યોે હતો. પેટલાદ ટાઉન પોલીસે આ મામલે આરોપી ચિરાગ જોશી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…
GUJARAT

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

March 14, 2026
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…
GUJARAT

સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

March 14, 2026
જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…
GUJARAT

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

March 14, 2026
Next Post
હળવદ પંથકની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Ghanshyampur r…

હળવદ પંથકની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Ghanshyampur r...

તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district...

હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu…

હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિવાર ઘરમાં સૂતો હતો અને ચોર દાગીના અને રોકડા લઇ ગયા | The family was sleeping in the house and the…

પરિવાર ઘરમાં સૂતો હતો અને ચોર દાગીના અને રોકડા લઇ ગયા | The family was sleeping in the house and the…

6 months ago
ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

11 months ago
ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું! તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી | Gujarat New Ministers Al…

ભાજપના દિગ્ગજ નેતાઓનું સરનામું બદલાયું! તમામ નવા મંત્રીઓને બંગલાની ફાળવણી | Gujarat New Ministers Al…

4 months ago
દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન | trials fo…

દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર, વર્ષો સુધી સુનાવણી ચાલે છે : CJIનું મોટું નિવેદન | trials fo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News