gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને કેનાલનું પાણી મળશે | Farmers of Anand district…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એપ્રિલ મહિનાના અંત સુધી 

– રાજ્ય સરકારનો નિર્ણય : પાકનું સારું ઉત્પાદન મળી શકવાની સંભાવનાથી ખેડૂતોમાં ખુશી

તારાપુર : સોજીત્રા વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર આણંદ જિલ્લાના ખેડૂતોને ઉનાળુ સીઝનના પાકો માટે એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને એપ્રિલ અંત સુધી કેનાલનું પાણી આપવા નિર્ણય કરાયો છે.

સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સોજીત્રા વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર આણંદ જિલ્લાના ખેડૂતોને ઉનાળુ સીઝનના પાકો માટે એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી. સોજીત્રા વિધાનસભા વિસ્તારના સોજીત્રા, તારાપુર અને પેટલાદ તાલુકા સહિત સમગ્ર આણંદ જિલ્લાના તમામ આઠ તાલુકાના ખેડૂતો ખેતી પર આધારિત છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન ડાંગરનો પાક નિષ્ફળ ગયો હોવાથી આ વર્ષે મોટા ભાગના ખેડૂતો દ્વારા ઉનાળુ સીઝનમાં ડાંગર, બાજરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ખેડૂતો દ્વારા વાવેલા પાકોની પરિપક્વતા માટે પૂરતું પાણી મળવું ખૂબ જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતા ખેડૂતોને પાકનું સારું ઉત્પાદન મળી શકશે અને મોટી રાહત મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu…

હીટવેવ એક્શન પ્લાન : શહેરના જાહેર બગીચાઓ રાત્રે 11 સુધી ખુલ્લા રખાશે | Heatwave Action Plan: City pu...

જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…

જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized...

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T…

વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદ: થરાદ-ઢીમા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત | ST Bus Bike …

2 weeks ago
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

2 months ago
વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

7 months ago
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News