gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે | n…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in Business
0 0
0
રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે | n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Crash: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફના કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. તેમજ શોર્ટ પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં આજે સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. બીએસઈ ખાતે 160 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. સેન્સેક્સ આજે 500 પોઈન્ટના કડાકે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 639.13 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.30 વાગ્યે 877.31 પોઈન્ટના કડાકે 76537.61 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

નિફ્ટીમાં મંદીનું જોર વધ્યું

એનએસઈ નિફ્ટીમાં મંદીનું જોર વધ્યું છે. આજે વધુ 180.25 પોઈન્ટ ગબડી 23339.10ના નીચા સ્તરે પહોંચ્યો હતો. જે 10.30 વાગ્યે 211.60 પોઈન્ટના ઘટાડે 23307.75 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે આજે 26 શેર સુધારા તરફી અને 24 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.

ટેલિકોમ શેર્સમાં તેજી

માર્કેટમાં મોટા કડાકા વચ્ચે આજે ટેલિકોમ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી છે. ઈન્ડસ ટાવરનો શેર 7.26 ટકા ઉછળ્યો છે. જ્યારે ટીટીએમએલ 6.27 ટકા, તેજસ નેટવર્ક 5.40 ટકા, સુયોગ 5.00 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતી એરટેલના શેરમાં પણ સુધારો જોવા મળ્યો છે. જેના પગલે બીએસઈ ટેલિકોમ ઈન્ડેક્સ આજે 2.86 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યું હતું. કેન્દ્ર સરકારે વોડાફોન આઈડિયાના બાકી સ્પેક્ટ્રમ ફીને ઈક્વિટીમાં તબદીલ કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી કંપનીને મોટી રાહત મળી છે. અગાઉ કેબિનેટે ટેલિકોમ વિભાગના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જેમાં કંપનીના એજીઆર બાકીમાં આશિંક છૂટની માગ કરવામાં આવી હતી. જેના પગલે શેરમાં આજે તેજી આવી છે.

ટ્રમ્પ ટેરિફ લાદવા મક્કમ

ટ્રમ્પે અગાઉ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં બીજી એપ્રિલે અમેરિકાનો લિબરેશન ડે હોવાથી ટેરિફ લાદવાની મુદત પાછી ખેંચાશે તેવા અહેવાલો મળ્યા હતાં. પરંતુ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે મક્કમ વલણ ધરાવતાં હોવાથી રોકાણકારો સાવચેત બન્યા છે. રોકાણકારો આ મુદ્દે વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. ગત સપ્તાહે જ ઓટોમોબાઈલ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણકારોએ પણ છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં નેટ લેવાલી નોંધાવ્યા બાદ 28 માર્ચે 4352 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી.

બેન્કિંગ- રિયાલ્ટી શેર્સ તૂટ્યાં

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં કડાકો નોંધાતા બેન્કેક્સ 1.01 ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ 1.05 ટકા કડાકે કારોબાર થઈ રહ્યા છે. રિયાલ્ટી ઈન્ડેક્સ 2.13 ટકા, આઈટી 2.01 ટકા, ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.25 ટકા કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો.

રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, 160 શેર વર્ષના તળિયે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in …

ખાનગી કૉલેજોમાં SC, ST, OBCને મળવી જોઈએ અનામત: કોંગ્રેસની માગ | sc st obc should get reservation in ...

BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ | Waqf Bill to be move…

BIG NEWS: આવતીકાલે લોકસભામાં રજૂ થશે વક્ફ બિલ, નીતિશ કુમારે વધાર્યું સસ્પેન્સ | Waqf Bill to be move...

પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો | controversial pastor baj…

પાદરી બજિન્દરને આજીવન કેદની સજા: યૌન ઉત્પીડન કેસમાં મોહાલી કોર્ટનો ચુકાદો | controversial pastor baj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

3 months ago
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

4 months ago
સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

6 months ago
કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી ‘પતાવી દેવા’ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ | Gandhidh…

કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી ‘પતાવી દેવા’ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ | Gandhidh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News