gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત સામગ્રી વિતરણ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કેરીયાવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે શાળા યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સહાય પૂરી પાડવાનો તેમજ રમતગમત પ્રત્યે તેમનો રસ વધારવાનો હતો. વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી મળતા તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો.
કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ નમ્રતા ચઢ્ઢા, સચિવ સુનીતા શાહ તેમજ ક્લબ સભ્ય કૃષ્ણા શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સામગ્રીનું વિતરણ કર્યું અને તેમને શિક્ષણની સાથે સાથે શારીરિક તંદુરસ્તી અને રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું.

શાળાના આચાર્ય અને શિક્ષકોએ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટનો આભાર વ્યક્ત કર્યો અને સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્લબ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની પ્રશંસા કરી.
વિદ્યાર્થીઓના ચહેરા પરની ખુશી અને ઉત્સાહે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ ભવિષ્યમાં પણ આવા સમાજોપયોગી પ્રોજેક્ટ્સ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k…

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k...

Explainer: ‘ચાર્જ ફ્રેમ થયા વિના નોમિનેશન રદ ના કરી શકાય…’ સમજો મીનાક્ષી નટરાજનની રાજ્યસભામાં ઉમેદ…

Explainer: ‘ચાર્જ ફ્રેમ થયા વિના નોમિનેશન રદ ના કરી શકાય...’ સમજો મીનાક્ષી નટરાજનની રાજ્યસભામાં ઉમેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

7 months ago
MSUમાં વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દીની સાથે બીજી ત્રણ નવી ભાષા શીખવાડાશે | Foreign students a…

11 months ago
અમદાવાદના રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસકો ભારે પડ્યો, ખોટી ઓળખ આપી 40 હજાર પડાવ્યા, અસલી પોલીસે ઝડપ્ય…

8 months ago
Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News