gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…
0
VIEWS
Share on FacebookShare on Twitter

    રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી 1 - image 

  અમદાવાદ,મંગળવાર,15 જુલાઈ,2025

એક મહીનામાં વરસાદના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારના રોડ
ઉપર પડેલા ખાડા પુરવાની તથા રોડ રીસરફેસ કરવાની કામગીરી મામલે મ્યુનિસિપલ કમિશનરને
રાઉન્ડ લેવાની ફરજ પડી હતી.વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદના
કારણે ખરાબ થઈ ગયેલા રોડ ઉપર પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
અત્યારસુધીમાં શહેરમાંથી રોડ ઉપર ખાડા પુરવાની ૭૩૨૬ ફરિયાદ મળી છે. આ પૈકી ૬૫૯૪
ખાડા પુરી દેવાયા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર વોર્ડમાં મંગળવારે
સવારે મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ લીધો હતો.વિરાટનગર બસ સ્ટેન્ડ પાસે રોડ રીસરફેસની
ચાલી રહેલી કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતુ.વરસાદથી ખરાબ થયેલા રોડને લઈ મ્યુનિસિપલ
કમિશનરે કહયુ
,શહેરના
તમામ રસ્તાઓ ઉપર રોજ સવારે નિરીક્ષણ કરીને જયાં પણ ખાડા હોય ત્યાં તરતજ સમારકામ
કરવામા આવે છે.સવારે અને રાત્રિના સમયે જ રોડના સમારકામની કામગીરી કરવામાં આવે
છે.જેનાથી દિવસ દરમિયાન નાગરિકોના કોઈપણ કામમા અડચણ ના આવે.કોર્પોરેશનને
કોમ્પ્રિહેન્સીવ રીડ્રેસલ સિસ્ટમથી શહેરીજનો તરફથી ઓનલાઈન ફરિયાદ મળે છે. આ ઉપરાંત
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી જે કેમેરા છે એ કેમેરામાં કોઈપણ ખાડા જોવા મળે
તેનુ  તરત જ મોનિટરીંગ કરી સમારકામ કરવામાં
આવે છે.કોર્પોરેશને ખાડા પુરવા અને રોડ રીસરફેસ કરવા અત્યારસુધીમાં ૧૪૫૦૦
કોલ્ડમિકસ બેગનો ઉપયોગ કર્યો છે.આ ઉપરાંત ૭૫૦૦ ટન જેટલા હોટમિકસ મટિરીયલનો ઉપયોગ
કરાયો છે.

જેટપેચરથી નાના ખાડા પુરાઈ રહયા છે

કોર્પોરેશન પાસે ઈન્ફ્રા રેડ મશીનો છે.જેના દ્વારા રોડની
કામગીરી કરાઈ રહી છે. હાલમાં જેટપેચરથી વિવિધ રોડ ઉપરના નાના ખાડાનુ સમારકામ થઈ
રહયુ છે.પીપળજ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રતિ કલાક ૧૮૦ ટનની ક્ષમતાનો હોટમિકસ
પ્લાન્ટ આવેલો છે. ઉપરાંત એક ખાનગી હોટમિકસ પ્લાન્ટ પણ છે.

રોડના સમારકામ માટે આ નંબર ઉપર ફરિયાદ કરી શકાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સી.સી.આર.એસ.ના  ઓનલાઈન ફરિયાદ માટેના ૧૫૫૩૦૩ નંબર ઉપરાંત ૭૫૬૭૮૫૫૩૦૩
વોટસઅપ નંબર  લોકો રોડને લગતી ફરિયાદ કરી
શકે એ માટે જાહેર કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12…

રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12...

ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વ…

ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વ...

‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m…

'ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો...', પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા | …

ડેટિંગ એપ દ્વારા સંપર્કમાં આવેલી પાલનપુરની યુવતીએ મહેમદાવાદના ખેડૂત પાસેથી રૂ. 75.60 લાખ ખંખેર્યા | …

6 months ago
ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women at…

ભોજન કરી રહેલા પરિવાર પર 3 મહિલા સહિત 15 લોકોનો હુમલો, મહિલાનું મોત | 15 people including 3 women at…

7 months ago
SIPમાં રોકાણ પ્રવાહ રૂ.31,001 કરોડની ટોચે | Investment inflows into SIPs peak at Rs 31 001 crore

SIPમાં રોકાણ પ્રવાહ રૂ.31,001 કરોડની ટોચે | Investment inflows into SIPs peak at Rs 31 001 crore

7 months ago
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News