gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીનો કલાવારસાને જીવંત રાખ્યો | Lakhtar’s family has kept the art of pot…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીનો કલાવારસાને જીવંત રાખ્યો | Lakhtar’s family has kept the art of pot…
2
VIEWS
Share on FacebookShare on Twitter

માટીના ગરબા તેમજ ઘોઘા બનાવવાની કામગીરી શરૃ 

ગરબામાં ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા અકબંધ

સુરેન્દ્રનગર –  માં આદ્યશકિતની ભક્તિ અને આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આગામી ૨૨મી સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં પણ ગરબે રમવા ખેલૈયાઓએ તૈયારીઓ શરૃ કરી દીધી છે.  

નોરતા પૂર્વ બજારોમા રંગબેરંગી સુંદર ભાતવાડા માટીના છિદ્રોવાળા ગરબાનું વેચાણ થતું હોય છે. જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેરઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે.

સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું એટલું જ મહત્વ લખતર શહેરમાં આજેય જોવા મળે છે. જેમાં મોટા ભાગના માઇભકતો નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપનમા દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે. પરંતુ માટીમાંથી ગરબા બનાવવાની પરંપરા જૂની છે તે લુપ્ત થતી જઈ રહી છે. આજની નવી પેઢી ચાકડા ઉપર માટીના ગરબા બનાવાનું ટાળી રહ્યા છે. ત્યારે નવરાત્રિ પૂર્વ લખતરના કુંભાર શેરીમાં રહેતા ૩૬ કાંઠાના કારીગર કહેવાતા અમરશીભાઈ દેવજીભાઈ લખતરીયાનાં પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી ૬૪ ક્લામાંથી એક એવી માટીની કલાવારસો જીવંત રાખવા કામગીરી કરી રહ્યા છે. 

લખતરના આ પરિવારે ઇકો ફ્રેન્ડલી ગરબા, નાના બાળકો નવરાત્રિમાં સાંજે લઇને ફરતા હોય એ માટીના ઘોઘા તથા કોડિયા બનાવવાની કામગીરી હાલમાં પુરજોશમાં શરૃ કરી દીધી છે. તેને રંગરોગાન પણ કરી નવું રૃપ આપવાનું કામ દિકરી તેની માતાને ઘરકામની સાથોસાથ ઘોઘા તેમજ ગરબાને અવનવી ડીઝાઇન તેમજ રંગકામ કરી મદદરૃપ બની રહી છે.પરંતુ આ વર્ષે ગરબા સારી રીતે વેચાશે તેમજ ગરબા રસીકો અને ખેલૈયાઓ માતાજીના ગરબા મોટા પ્રમાણમાં વેચાણ થાય તેવી ગરબા બનાવનાર કારીગરોની આશા વ્યક્ત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય ...

થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane’s Seth…

થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane's Seth...

હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47…

હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

1 year ago
ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

ઉત્તરપ્રદેશનો અનોખો કિસ્સો: લવ જેહાદનો ભોગ બનનારી બે મહિલાઓએ શિવ મંદિરમાં કર્યા લગ્ન | girls who cla…

1 year ago
વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had…

વડોદરાથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિના 12 લાખ ભાવિકોએ દર્શન કર્યા | 12 lakh devotees had…

8 months ago
એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News