gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એરંડા
સહિતના શિયાળુ પાકને વ્યાપક નુકસાન

‘અનુકૂળતા મુજબ સ્થળ પર આવશે‘ નર્મદા વિભાગના
અધિકારીઓના ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ

લખતર – 
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તરમણિયા રોડ પરથી પસાર થતી
નર્મદાની એલ.ડી.-૦૨ કેનાલ અચાનક ઓવરફ્લો થઈ હતી. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં
ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલા એરંડા અને અન્ય શિયાળુ પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ
થઈ ગયા છે.

ખેડૂતોએ
મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ
,
પાક લણણીના આરે હતો ત્યારે જ કેનાલ છલકાતા ખેડૂતોની આથક હાલત કફોડી
બની છે. આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૃપિયાનું નુકસાન
થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોનો
આક્ષેપ છે કે આ હોનારત નર્મદા વિભાગની બેદરકારીને કારણે સર્જાઈ છે. જ્યારે આ બાબતે
ખેડૂતોએ ટેલિફોનિક માધ્યમથી નર્મદા વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો
, ત્યારે અધિકારીઓએ કોઈ
પણ ગંભીરતા દાખવવાને બદલે
‘અનુકૂળતા મુજબ સ્થળ પર આવશે‘
તેવો બેજવાબદાર જવાબ આપ્યો હતો. એક તરફ સરકાર સિંચાઈની સુવિધાઓની
વાતો કરે છે
, ત્યારે બીજી તરફ તંત્રની આ પ્રકારની નિષ્કાળજી
ખેડૂતો માટે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. ભોગ બનનાર ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી
વળતર ચૂકવવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba...

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c...

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે | ED summons Ani…

8 months ago
VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત | Training plane crashes…

12 months ago
દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

10 months ago
શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News