gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નના અઢી માસમાં કરિયાવર મંગાતા પરિણીતાએ ફિનાઈલ પીધું | Bride drinks phenyl while seeking groom two…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
લગ્નના અઢી માસમાં કરિયાવર મંગાતા પરિણીતાએ ફિનાઈલ પીધું | Bride drinks phenyl while seeking groom two…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જુની રાજસ્થળીની યુવતીના રાજકોટના પડધરી લગ્ન થયા હતા 

– પતિ, સાસુ, સસરા અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતા ફિનાઈલ પી પિયર આવી ગયા : 4 સામે ફરિયાદ 

ભાવનગર : રાજકોટના પડધરીમાં સાસરું અને વલ્લભીપુરના જુની રાજસ્થળી ગામે પિયર ધરાવતી પરિણીતાએ માત્ર અઢી માસના લગ્નજીવન દરમિયાન કરિયાવર બાબતે સાસરિયા તરફથી અપતાં અસહ્ય ત્રાસથી કંટાળીને ફિનાઈલ લીધું હતું. 

બનાવની વિગત એવી છે કે, રાજકોટના પડધરીમાં સાસરું અને વલ્લભીપુરના જુની રાજસ્થળી ગામે પિયર ધરાવતા વિરાલીબા ભાગ્યપાલસિંહ જાડેજાએ વલ્લભીપુર પોલીસ મથકમાં તેમના પતિ ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સાસુ સોનલબા મહેન્દ્રસિંહ જાડેજા, સસરા મહેન્દ્રસિંહ જાડેજા (ત્રણેય રહે.પડધરી, તા.જી. રાજકોટ) તથા નણંદ પાયલબા રૂષિરાજસિંહ ઝાલા (રહે.ભાવનગર) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોધાવી છે કે, તેમના લગ્નને અઢી માસ જેટલો જ સમય થયો છે. અને તેમના પતિ, સાસુ અને સસરાએ કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારી શારિરીક માનસિક ત્રાસ આપી માર મારતા હતા અને નણંદ અપશબ્દો કહેતા હોય જેથી ગત ૨૫ના રોજ બપોરના બે કલાકે ફિનાઈલ પી લીધું  હતું. જે બાદ તેઓ તેમના પિયરે આવી ગયા હતા.બનાવ અંગે વલ્લભીપુર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે સાસરિયા વિરૂદ્ધ ધરેલું હિંસાની કલમ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
મ્યુ. ફંડોમાં ફેબુ્રઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન SIP એકાઉન્ટો બંધ | Most regular plan SIP accounts…

મ્યુ. ફંડોમાં ફેબુ્રઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન SIP એકાઉન્ટો બંધ | Most regular plan SIP accounts...

સિહોર ન.પા.ની સામાન્ય સભામાં પાણી, ગટર-રસ્તાના પ્રશ્નો ગુંજ્યાં | Water sewerage and road issues wer…

સિહોર ન.પા.ની સામાન્ય સભામાં પાણી, ગટર-રસ્તાના પ્રશ્નો ગુંજ્યાં | Water sewerage and road issues wer...

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો | Center seeks Bengal gove…

7 months ago
દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ | union cabin…

10 months ago
ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…

8 months ago
વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ | Potholes on the Vallabhipur to Anandpar …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News