gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝબ્બે | Accused arrested repeatedly raped mar…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝબ્બે | Accused arrested repeatedly raped mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શારીરિક શોષણ કર્યા બાદ આરોપીએ લગ્નનો ઈન્કાર કરી દીધો : 2 સંતાનોના પિતા એવા આરોપીના 2019ની સાલમાં છૂટાછેડા થઈ ગયા છે 

રાજકોટ, : રાજકોટમાં રહેતી 42 વર્ષની પરિણીતાને લગ્નની લાલચ આપી, અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવા અંગે મિતેષ હર્ષદભાઈ દોશી (ઉ.વ. 37, રહે. અવંતિકાનગર શેરી નં.3, ગાંધીગ્રામ) વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી તપાસ જારી રાખી છે. 

ભોગ બનનાર પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે 2023 માં તે સાધુ વાસવાણી રોડ પરના સ્પામાં કામ કરતી હતી ત્યારે આરોપી સાથે પહેલીવાર મુલાકાત થઈ હતી. તે વખતે બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. આરોપીએ તેને કહ્યું કે તું અહીંયા કેમ કામ કરે છે. જેની સામે તેણે કહ્યું કે તેના પિતાની સારવાર ચાલુ છે. તેને પહોંચી વળવા માટે સ્પામાં કામ કરવું પડે છે.  આ વાત સાંભળી આરોપીએ કહ્યું કે મારે લોનનું કામકાજ છે, હું તને લોન કરાવી આપીશ. જેના બે-ત્રણ દિવસ બાદ આરોપી તેના ઘરે લોનના ડોકયુમેન્ટ લેવા આવ્યો હતો. તે વખતે કહ્યું કે મારે છૂટાછેડા થઈ ગયા છે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. આ પછી તેની મરજીથી તેના ઘરે શરીર સંબંધ બાંધ્યો હતો.  ત્યાર પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહીં આરોપીએ તેને લગ્નની લાલચ આપતા એક-બીજાના ઘરે આવવા-જવાના વહેવાર પણ શરૂ થયા હતા. જે દરમિયાન અનેકવાર તેના ઘરે અને આરોપીના ઘરે બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો.  એટલું જ નહીં 2023ની સાલમાં એક મહિનો આરોપીના ઘરે પણ રોકાઈ હતી. જયાં આરોપીના માતા અને બહેન સાથે નાની-નાની વાતમાં ઝઘડા થતાં આરોપી સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં 6 મહિના સુધી ભાડાના મકાનમાં રહી હતી.  આખરે આરોપી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી  જણાવ્યું હતું કે આરોપીના 2019ની સાલમાં છૂટાછેડા થઈ ગયા છે. બે સંતાનો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા | Charges framed against all 15 accused in TRP…

TRP ગેમઝોન અગ્નિકાંડના તમામ 15આરોપીઓ સામે આરોપો ઘડાયા | Charges framed against all 15 accused in TRP...

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

ટૂંકી મુદ્દતના F&O કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા સેબી મેમ્બરનો સંકેત

કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ | The captain pilot turned off t…

કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ | The captain pilot turned off t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

4 months ago
સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

12 months ago
ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત | Dense …

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત | Dense …

4 months ago
કોઈને પણ છોડાશે નહીં… પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ કયા નેતાઓએ શું કહ્યું | Pahalga…

કોઈને પણ છોડાશે નહીં… પહલગામમાં આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ કયા નેતાઓએ શું કહ્યું | Pahalga…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News