gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ | Girl sexually abused for six years on prom…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ | Girl sexually abused for six years on prom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કરી તરછોડી દેનાર યુવક સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા  રોડની ૨૨ વર્ષની યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  છ વર્ષ પહેલા મારી ઓળખાણ મોનાજ મોહંમદભાઇ મલેક (રહે. ઘાંચીવાડ, દાહોદ) સાથે થઇ  હતી. ત્યારબાદ અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેણે મને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો છું.  મોનાજ  વડોદરા આવે ત્યારે મને આજવા રોડ વેક્સિન ગ્રાઉન્ડ ખાતે મળવા બોલાવતો હતો. તેણે લગ્નની લાલચ આપી મારી સાથે મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. ગત છઠ્ઠી સપ્ટેમ્બરે મોનાજ મને હોટલમાં લઇ ગયો હતો અને મારી મરજી વિરૃદ્ધ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે મને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. હું તને પ્રેમ કરતો નથી. આ વાત કોઇને કહીશ તો તારા વીડિયો અને ફોટા વાયરલ કરી  દઇશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
નવરાત્રિને અનુલક્ષીને   ભારદારી વાહનો માટે મોડીરાત સુધી શહેરમાં નો એન્ટ્રી

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br...

હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…

હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck's whe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સપ્ટેમ્બરમાં ફરવા માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ફુલ પૈસા વસૂલ હશે ટ્રિપ | budget friendly asian countries to visit in september

8 months ago
મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

4 months ago
રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

11 months ago
ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News