gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
લાઇટ બિલ ભરવાના મુદ્દે બે ભાઇઓ વચ્ચે ઝઘડો | Two brothers fight over electricity bill payment
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટ હરણખાના રોડ પર લાઇટ બિલ ભરવાના મુદ્દે એક જ બિલ્ડિંગમાં રહેતા બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતા મામલો મારામારી સુધી  પહોંચ્યો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

પાણીગેટ  હરણખાના રોડ કહાર મહોલ્લામાં રહેતા મચ્છીના વેપારી  ચેતનભાઇ શનાભાઇ પરદેશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  મારે એક દિવસ અગાઉ મારા ભાઇ વિજય સાથે લાઇટ બિલ ભરવાના મુદ્દે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી ગત ૧૧ મી તારીખે મોડીરાત્રે મારા ભાઇના સાળા તથા અન્ય એક સગીરે સ્ટીલની ડોલથી  હુમલો કર્યો હતો. મને લોખંડનો પંચ મારી દેતા હું નીચે પડી ગયો હતો.મારા દીકરાઓને પણ પંચ અને લાકડી વડે હુમલાખોરોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા  પક્ષે વિજય પરદેશીએ પોતાના ભાઇ તથા તેના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, લાઇટ બિલ ભરવા બાબતે થયેલી તકરારની અદાવત રાખી વિજય અને તેના પુત્રો હિરેન તથા યશે ભેગા મળીને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…
GUJARAT

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…

March 13, 2026
કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar…

યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

Next Post
એ.એસ.આઇ.ને કામનું ભારણ વધારે હોવાનો ઘટસ્ફોટ થયો | ASI revealed to have heavy workload

વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria…

વાઘોડિયા જીઆઇડીસીના ફેક્ટરી માલિકને 6 કરોડની બિઝનેસ લોન અપાવવાના નામે ઠગાઇ | cheating with industria...

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t…

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વના બજારોમાં અનિશ્ચિતતા, ઉથલપાથલ અને અરાજકતા | Uncertainty turmoil and chaos in world markets

11 months ago
અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…

5 days ago

મોડાસાના મેઘરજ રોડ પર આખલા યુદ્ધ થતા રાહદારીઓને વાહન ચાલકોના જીવ તાળવે ભરાયા…

12 months ago
ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News