gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાખોની ઠગાઇ કરનારા ગઠિયાની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of arthritis ma…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
લાખોની ઠગાઇ કરનારા ગઠિયાની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application of arthritis ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : એલ્ગો ટ્રેડિંગ સોફ્ટવેરની મદદથી ડોલરમાં નાણાં કમાવવાની લાલચ
આપી રૃા.૧૦.૪૮ લાખની ઠેગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા કર્ણાટકના આરોપીએ આગોતરા
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ફરિયાદીને રુપાલી નામની યુવતીએ ફોન કરી તે
ટ્રેડ રીઓન કંપનીની કર્મચારી હોવાનું જણાવી એલ્ગો ટ્રેડિંગ કેવી રીતે કામ કરે છે
અને તમે ડોલરમાં કેવી રીતે કમાઇ શકો તેની વિગતો આપી હતી. ત્યાર બાદ એલ્ગો ટ્રેડિંગ
સોફ્ટવેર ખરીદવુ હોય તો રૃા.૧૮
,૦૦૦ ભરવા પડશે તેમ જણાવતા
ફરિયાદીએ આ રકમ ભરી હતી.ત્યાર બાદ આરોપીઓએ વધુ એક લાખ ભરાવીને જો તમે ૧૦
,૦૦૦ ડોલર જમા કરાવશો તો ૫૦ ટકા બોનસ મળશે તેમ કહી ૧૦ હજાર ડોલર મેળવી લઇ
કુલ રૃા.૧૦
,૪૮,૦૦૦ની છેતરપિંડી કરી
હતી.

આ બનાવ અંગે સાઇબર ક્રાઇમે ગુનો દાખલ કરતા બનાવમાં સંડોવાયેલા
કર્ણાટકના આરોપી અરુણ બી.એન. નારાયણચારીએ આગોતરા જામીન અરજી મુકી હતી. અરજીની
સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, અરજદાર મુખ્ય આરોપી છે અને તેના એકાઉન્ટમાં
નાણાં જમા થયા છે એટલે તેના કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરુર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g…

બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g...

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in...

ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

2 years ago
150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

6 months ago
‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

1 year ago
અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો: ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ | Y…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News