gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં રહેતા અને લાલપુર તાલુકાના ભણગોર ગામમાં આવેલી ખેતીની જમીનમાં ખેતીવાડીનું કામ સંભાળતા ગોવિંદભાઈ રણમલભાઈ વરવાડીયા નામના 27 વર્ષના ખેડૂત આહીર યુવાને પોતાના માથામાં લોખંડના પાઇપ અને લાકડાનો ધોકો વગેરે હથીયારથી હુમલો કરી દઈ માથું ફોડી નાખવા અંગે મેમાણા ગામમાં રહેતા વિજય વેજાણંદભાઈ ગોજીયા અને તેની પત્ની સોનલબેન વિજયભાઈ ગોઝિયા સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઈજાગ્રસ્ત ખેડૂત યુવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, અને તેને માથામાં ચારથી પાંચ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના ભાઈ અને આરોપી વચ્ચે ભાગમાં ખેતીની જમીન વાવી હતી, પરંતુ તેની સાથે ભાગમાં ખેતીવાડી નું કામ કરવું ન હોવાથી પોતાનો સામાન ભરવા માટે આવતાં આરોપી દંપત્તિએ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Next Post
‘છોટીકાશી’માં દશામાનાં વ્રતની તૈયારીઓ : દેવીની મૂર્તિઓનાં સ્થાપન માટે ભક્તોમાં થનગનાટ | Preparations…

'છોટીકાશી'માં દશામાનાં વ્રતની તૈયારીઓ : દેવીની મૂર્તિઓનાં સ્થાપન માટે ભક્તોમાં થનગનાટ | Preparations...

બોટાદના ચાર મિત્રોને દ્વારકા નેશનલ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, ત્રણ ગંભીર | dwarka na…

બોટાદના ચાર મિત્રોને દ્વારકા નેશનલ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, ત્રણ ગંભીર | dwarka na...

અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઇ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય | Ahmedaba…

અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઇ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

5 months ago
ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca…

6 months ago
વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…

સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી | Leh Violence Case: So…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News