gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મીઠાઈ ફરસાણની દુકાનો અને હોટલોમાં 28 સ્થળે ચેકિંગ | Checking at 28 places in sweet shops a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : નવરાત્રિનો તહેવાર ચાલુ છે અને દશેરાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં મીઠાઈ ફરસાણની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને ઉત્પાદન કેન્દ્રો મળીને 28 સ્થળે ચેકિંગ કરી ખાદ્ય પદાર્થોના 59 નમુના લીધા હતા.

વડોદરા શહે૨નાં જુદા-જુદા વિસ્તાર જેવા કે તરસાલી, ગોત્રી, રોડ, નિઝામપુરા, પાણીગેટ, આર.વી.દેસાઇ રોડ, અકોટા, મુજમહુડા, પ્રતાપનગ૨ ઓ.એન.જી.સી.ગેટ સામે, ન્યુ સમારોડ, માર્કેટ ચાર ૨૨સ્તા, સ૨દા૨ એસ્ટેટ, ખોડિયારનગર, છીપવાડ વિગેરેમાં આ ચેકિંગ કરાયું હતું. જે દ૨મ્યાન જીરૂ, મગદાળ, હળદળ પાવડર, ચટણી, પામોલીન, ચાટ મસાલો, બેસન, મોતીચુરના લાડુ, કેસરી પેન્ડા, સમોસાનો મસાલો, ગરમ મસાલો, ગાયનું દુધ, ધી મરચા પાવડર, પનીર, કાજુકરી, કપાસીયા તેલ, સીંગતેલ, સરસીયાનું તેલ, કોપરેલ તેલ, મકાઈનું તેલ, ખાંડ, ચા, ચણાદાળ, તુવેરદાળ, ફાફડા, જલેબી, બેસનના લાડુ, અંજીર કલાકંદ, સેવ, ફરાળી ચેવડો, મેથી, ગાઠીયા, ફુલવડી, રીફાઈન્ડ કપાસીયા તેલ, મેન્ગો બરફી, કાજુકતરી, અંજીર કતરી, ગ્રીનબરફી, સેવબરફી, અંજી૨ અખરોટ હલવો, કાઠીયાવાડી પેંડા, અંગુરી પેંડા, તલનું તેલ, કેસર બરફી, મલાઈ પેંડા વગેરેનાં નમુના લઈને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શહે૨ના જુદાજુદા વિસ્તારોમાં ગરબા સ્થળોએ જઈ ત્યાં ખાણીપીણીના ઉભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલોમા ચેકિંગ કર્યું હતું. જેમાં યુનાઇટેડ-વે ગરબા ગ્રાઉન્ડ ખાતે 57 સ્ટોલ, નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે 35 સ્ટોલ તેમજ લક્ષ્મીવિલાસ પેલેસ ગરબા ગ્રાઉન્ડ ખાતે 40 સ્ટોલ મળીને કુલ 132 ફુડ સ્ટોલ ૫૨ ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ફુડ સ્ટોલના ધંધાર્થીઓને સ્વચ્છતા અંગેની સૂચના અપાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat…

સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat...

ઉમરગામના બે હોમગાર્ડ રૂ.4500ની લાલચ લેતા રંગેહાથ પકડાયા | Two home guards from Umargam caught while …

ઉમરગામના બે હોમગાર્ડ રૂ.4500ની લાલચ લેતા રંગેહાથ પકડાયા | Two home guards from Umargam caught while ...

ગુજરાતમાં ફરી બે સિસ્ટમ ‘એક્ટિવ’, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી | gujarat two weather …

ગુજરાતમાં ફરી બે સિસ્ટમ 'એક્ટિવ', હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી | gujarat two weather ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ: 6.90 લાખ પડાવ્યા, 9 સામે ફરિયાદ | Ahmedabad IT Bus…

અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ: 6.90 લાખ પડાવ્યા, 9 સામે ફરિયાદ | Ahmedabad IT Bus…

8 months ago
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

8 months ago
વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ | Ch…

વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ | Ch…

1 year ago
પોલીસકર્મી સામે એટ્રોસિટીની કાર્યવાહી મામલે થયેલા ઘર્ષણમાં દલિત સમાજના 75 લોકો સામે પોલીસે રાયોટિંગન…

પોલીસકર્મી સામે એટ્રોસિટીની કાર્યવાહી મામલે થયેલા ઘર્ષણમાં દલિત સમાજના 75 લોકો સામે પોલીસે રાયોટિંગન…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News