gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો ગ્રહ કંકાસના કારણે ગળાફાંસા દ્…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો ગ્રહ કંકાસના કારણે ગળાફાંસા દ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં આવેલી એક લેબર કોલોનીમાં ગઈકાલે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો. એક પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ગ્રહ કંકાસના કારણે ગળાફાંસો ખાઈ લીધો છે. વતનમાં રહેલી પોતાની પત્નીને વિડીયો કોલ કરીને ચાલૂ વિડીયો કોલમાં જ પંખાના હુકમાં લટકી જઇ ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી ભારે અરેરાટી પ્રસરી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના ચંપારણનો વતની, અને હાલ લાલપુર તાલુકાના કાનાલૂસ ગામની સિમ વિસ્તારમાં લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતો મુન્ટુરાય ધેનુખરાય નામનો 35 વર્ષનો પર પ્રાંતિય શ્રમિક યુવાન, કે જેણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે બિહારના વતની અને તેની સાથે મજૂરી કામ કરતા અજયકુમાર હરેન્દ્રભાઇ કુશવાહાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની હાલ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન, કે જેને પોતાની વતનમાં રહેલી પત્ની સાવિત્રી દેવી સાથે ગ્રહ કંકાસ ચાલી રહ્યો હતો. હાલ પોતે અહીં એકલો રહેતો હતો, અને વતનમાં રહેલી પોતાની પત્ની સાવિત્રી દેવીને ગઈકાલે બપોરે 1.30 વાગ્યાના અરસામાં વિડીયો કોલ કર્યો હતો, અને વિડીયો કોલ ચાલુ હતો તે ચાલુ વિડીયો કોલમાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ પોતાની પત્નીની નજર સમક્ષ જ ગળાફાંસો  ખાઈ લીધો હતો.

જેથી પત્ની દ્વારા જામનગરમાં રહેતા અન્ય કુટુંબીઓ વગેરેને જાણ કરતાં તેઓ તુરતજ શ્રમિક યુવાનની ઓરડીમાં દોડી ગયા હતા, અને કોઈ પણ રીતે દરવાજો ખોલાવી એમ્બ્યુલન્સ વગેરેની મદદ લિધી હતી, પરંતુ તે પહેલા શ્રમિક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવને લઈને ભારે કરુણતા સર્જાઇ છે. મૃતકને તેના વતનમાં લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો…

હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો...

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids…

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids...

જામનગરના ધરાર નગર આવાસમાં રહેતા રીક્ષા ચાલક યુવાન અને તેના માતા-પિતા પર હુમલો | Attack on a young ri…

જામનગરના ધરાર નગર આવાસમાં રહેતા રીક્ષા ચાલક યુવાન અને તેના માતા-પિતા પર હુમલો | Attack on a young ri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

7 months ago
જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

1 year ago
ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…

ભાવનગર રેલવે મંડળના દિવ્યાંગ કર્મચારીએ સીટીંગ વોલીબોલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને…

1 year ago
MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News