gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in Business
0 0
0
રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર નવેસરથી હુમલા કરાશે તેવા વહેતા થયેલા અહેવાલો તથા હોર્મુઝ ખાડીમાં નાકાબંધી વધારી ઈરાનને આર્થિક નુકસાન પહોંચાડવાના ટ્રમ્પના સંકેતને પગલે વિશ્વબજારમાં ક્રુડ તેલના ભાવમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ તેલ ગુરુવારે ઈન્ટ્રાડેમાં ઉપરમાં પ્રતિ બેરલ ૧૨૬ ડોલરને પાર કરી  ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. 

ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાને પરિણામે ભારતીય રૂપિયા પર દબાણ વધ્યુ હતુ અને ડોલર સામે ૯૫ને પાર કરી નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ક્રુડ તેલના ઊંચા ભાવ તથા રૂપિયામાં દબાણને પગલે ઘરઆંગણે ફુગાવો વણસવાની નીતિવિષયકોમાં ચિંતા પ્રવર્તી રહી છે.

ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભારતીય ઈક્વિટીસમાંથી વિદેશી ફન્ડોના સતત આઉટફલોને પગલે રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું. ગુરુવારે ઈન્ટ્રાડેમાં ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં ૯૫.૩૪ સાથે નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન રૂપિયો વોલેટાઈલ રહ્યા બાદ છેવટે તળિયેથી પાછો ફરી ૯૪.૯૨ ઓલ ટાઈમ નીચો  બંધ રહ્યો હતો. રૂપિયાને વધુ ઘટતો અટકાવવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરી આવી હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા હતા. 

ભારત ક્રુડ તેલની આયાત પર વધુ નિર્ભર કરતો હોવાથી ઊર્જા ભાવમાં કોઈપણ વધારાથી દેશના આયાત બિલમાં વધારો થાય છે, જે છેવટે ડોલરના આઉટફલોમાં વધારો કરાવે છે અને રૂપિયા પર દબાણ લાવે છે. 

આયાતકારો તરફથી ડોલરની માગ વધી રહી હોવાને કારણે પણ રૂપિયા સામે ડોલરમા ંમજબૂતાઈ જોવા મળી રહી છે. ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારોનો વર્તમાન વર્ષમાં જંગી આઉટફલો થઈ રહ્યો છે. ૨૦૨૬માં એફઆઈઆઈએ અત્યારસુધીમાં  ૨૦ અબજ ડોલરની ઈક્વિટીનું વેચાણ કર્યું છે જે ગયા સંપૂર્ણ વર્ષ કરતા વધુ છે. 

બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વે બે દિવસની બેઠક બાદ નાણાં નીતિનું જક્કી વલણ જાળવી રાખ્યું હતું. જક્કી વલણની સ્થિતિમાં સામાન્ય રીતે ડોલર મજબૂત બનતો હોય છે અને વૈશ્વિક લિક્વિડિટીની તાણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં ઊભરતી બજારોની કરન્સી જેમ કે રૂપિયા માટેના આકર્ષણમાં ઘટાડો થાય છે.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૪.૯૨

પાઉન્ડ

રૃા. ૧૨૮.૨૩

યુરો

રૃા. ૧૧૧.૦૬

યેન

રૃા. ૦.૫૯

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ | Record investment of Rs 1 80 lakh cr…

ગત નાણાં વર્ષે ઈટીએફમાં રૂપિયા 1.80 લાખ કરોડનું વિક્રમી રોકાણ | Record investment of Rs 1 80 lakh cr...

લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod…

લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod...

મેમરી ચીપ્સની અછતથી ઈલેકટ્રોનિકસ સાધનોના ઉત્પાદન પર થયેલી અસર | The impact of memory chip shortages …

મેમરી ચીપ્સની અછતથી ઈલેકટ્રોનિકસ સાધનોના ઉત્પાદન પર થયેલી અસર | The impact of memory chip shortages ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જ…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જ…

10 months ago
ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…

ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો | Attack on corporation Cattle Party team th…

4 months ago
હોસ્ટેલની મેસમાં જમતા  વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

6 months ago
દાગીના ચમકાવી આપવાના નામે સોનું ગાળી લેતો ઠગ વડોદરામાં પકડાયો, ભાગે આવેલા 80000 કબ્જે | A thief who …

દાગીના ચમકાવી આપવાના નામે સોનું ગાળી લેતો ઠગ વડોદરામાં પકડાયો, ભાગે આવેલા 80000 કબ્જે | A thief who …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News