gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં ગોઝારા અકસ્માત : બે યુવાનોના અંતરિયાળ મૃ…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
લાલપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં ગોઝારા અકસ્માત : બે યુવાનોના અંતરિયાળ મૃ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો કારમાં બેઠેલા ખાનગી પવનચક્કીની કંપનીના બે કર્મચારીઓ, કે જેઓને ગંભીર ઈજા થઈ હોવાથી બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર અકસ્માત મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતો અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો જગદીશ સામતભાઈ ગોજીયા નામનો 25 વર્ષનો યુવાન પોતાના જ સાથી કર્મચારી મિલન લક્ષ્મણભાઈ બંધીયા સાથે ગઈકાલે ઇકો કારમાં બેસીને લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને પોતાના કંપનીના કામ અર્થે એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હતા. જે દરમિયાન વહેલી સવારે આગળ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર અથડાઈ પડતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઇકો કાર ચાલક જગદીશભાઈ અને બાજુની સીટમાં બેઠેલા મિલન બંધીયા બંનેને ગંભીર ઈજા થઈ હોવાથી તેઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતક મિલનના કાકા રાજશીભાઈ અરશીભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસની ટીમ સાથે બનાના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ આકસ્માતમાં બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

April 13, 2026
સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

Next Post
1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab…

1834માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ હતી, 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો | Ahmedab...

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ…

વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડ...

ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી…

ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતા વડોદરાની જવાહરબાગ સોસાયટીમાં બે મહિલા સહિત છ લોકો વચ્ચે મારામારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં મામા-ભાણેજ પર હુમલો : બે સામે ફરિયાદ | Uncle and…

6 months ago
જૂનાગઢ પોસ્ટિંગ માટે લોબીઈંગ કરવા કેશોદ ભાજપના એક નેતાએ IPSને ખંખેર્યા | A BJP leader from Keshod sc…

8 months ago
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

1 year ago
ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ | indias Official…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News