gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 108 ઇમરજન્સી સેવા દ્વારા બે વર્ષના કેસના આધારે આગાહી 

– અકસ્માત અને દુર્ઘટનાના બનાવોમાં દિવાળીઓ ૪.૧૦ ટકા, નૂતન વર્ષે ૧૦.૧૯ ટકા અને ભાઇબીજના દિવસે ૧૪.૨૮ ટકાનો ઉછાળો આવવાની સંભાવના

– સૌથી વધુ રાજકોટ, અમરેલી, જામનગર અને જૂનાગઢ જિલ્લા માટે ઇમરજન્સી કેસનું એલર્ટ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીનો ઉલ્લાસ છવાઇ ગયો છે, ત્યારે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા બે વર્ષના ટ્રેન્ડના આધારે ચાલુ વર્ષે દાઝ્વા અને અકસ્માત સહિતના ૨૮૦૬ કેસ આવવાની શક્યતા દર્શાવીને ઝડપી સારવાર માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટ, અમરેલી, જામનગર અને જૂનાગઢ જિલ્લા માટે દિવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજના દિવસે ૧૦૦થી વધુ ઇમરજન્સી કેસ આવવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. 

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત આઠ જિલ્લામાં સંભવિત અકસ્માત અને દુર્ઘટનાના બનાવોમાં દિવાળીએ ૪.૧૦ ટકા, નૂતન વર્ષે ૧૦.૧૯ ટકા અને ભાઇબીજના દિવસે ૧૪.૨૮ ટકાનો ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં માર્ગ અકસ્માત, પ્રસુતિ, હૃદય રોગ, આગજની જેવી દુર્ઘટના અને અન્ય બિમારી કે તકલીફનો સમાવેશ થાય છે. 

૧૦૮ ઇમરજન્સી સેવાના રાજકોટ ડિસ્ટ્રિક્ટ હેડ જયેશ કારેણાએ જણાવ્યું કે, સૌથી વધુ ઇમરજન્સી કોલ બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન આવતા હોય છે. હાલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ કોઇપણ ઘટનાના સ્થળે પહોંચવાનો સરેરાશ સમય ૧૪ મિનિટ અને ૩૦ સેકન્ડનો છે, જે શ્રેષ્ઠ રિસ્પોન્સ ટાઇમ તરીકે પ્રસ્થાપિત થયો છે. દિવાળી પર્વે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં પૂરતી દવાઓ અને અન્ય સામગ્રી સાથે ૧૦૮ એમ્બ્યુલન્સો સજ્જ રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025...

GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% …

GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777ઉપર બંધ થતાં 85666 જોવાશે | Sensex to close at 85666 in new week after …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777ઉપર બંધ થતાં 85666 જોવાશે | Sensex to close at 85666 in new week after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ. ફંડોની AUM વધીને બેંક થાપણોના ત્રીજા ભાગ સુધી પહોંચી | Mutual Funds’ AUM rises to one third of…

મ્યુ. ફંડોની AUM વધીને બેંક થાપણોના ત્રીજા ભાગ સુધી પહોંચી | Mutual Funds’ AUM rises to one third of…

1 year ago
કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

9 months ago
આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …

8 months ago
સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

સાંતલપુરના ડાલડી ગામે અન્નપ્રાશન, બાળ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News