gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા…’, સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી | …

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
‘લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા…’, સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Red Fort Possession: સુપ્રીમ કોર્ટે મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ના પ્રપૌત્રની વિધવા સુલતાના બેગમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુલતાના બેગમે પોતાની અરજીમાં પોતાને મુઘલ બાદશાહની કાયદેસર વારસદાર હોવાનો દાવો કર્યો હતો અને દિલ્હીના લાલ કિલ્લાનો કબજો મેળવવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજીને વાહિયાત ગણાવી હતી.

હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

અહેવાલો અનુસાર, અગાઉ દિલ્હી હાઈકોર્ટે સુલતાના બેગમની અરજી ફગાવી દીધી હતી. તેણે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજીને એક જ વારમાં ફગાવી દીધી અને કહ્યું કે, ‘આ સંપૂર્ણપણે પાયાવિહોણી અરજી છે અને તે સુનાવણી યોગ્ય નથી.’

અરજી પહેલીવાર 2021માં દાખલ કરાઈ હતી

સુલતાના બેગમ કોલકાતા નજીક હાવડામાં રહે છે. તેમણે સૌપ્રથમ વર્ષ 2021માં હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેમને આશા હતી કે આ બહાના હેઠળ સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન આપશે અને ઓછામાં ઓછી થોડી આર્થિક મદદ કરશે, પરંતુ એવું કંઈ થયું નહીં.

દિલ્હી હાઈકોર્ટે કેસ દાખલ કરવામાં 164 વર્ષથી વધુના વિલંબને ટાંકીને અરજી ફગાવી દીધી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણી કરી, ત્યારે તેણે અરજી ફગાવી દીધી અને કહ્યું કે, ‘માત્ર લાલ કિલ્લો જ કેમ, ફતેહપુર સિક્રી જ કેમ નહીં, તેને પણ કેમ બાકાત રાખવામાં આવ્યો.’

'લાલ કિલ્લો અમારો, હું બહાદુર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા...', સુપ્રીમ કોર્ટે કહ્યું- વાહિયાત અરજી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…
INDIA

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

April 4, 2026
Next Post
કંધાર હાઈજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત થયેલો મુશ્તાક જ પહલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો NIAનો દાવ…

કંધાર હાઈજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત થયેલો મુશ્તાક જ પહલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો NIAનો દાવ...

પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED | Security forces…

પહલગામ હુમલામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પૂંછમાં આતંકીઓના ઠેકાણેથી મળ્યા 5 IED | Security forces...

જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…

જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSU બેંકોનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 44,218 કરોડ, NII પર દબાણ | PSU banks’ net profit rises 10% to R…

PSU બેંકોનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 44,218 કરોડ, NII પર દબાણ | PSU banks’ net profit rises 10% to R…

8 months ago
વડોદરા નજીકના અંગૂઠણ અને બીજા 10 ગામોમાં ઢાઢરના પાણી પ્રવેશ્યા, સંપર્ક કપાશે | Dhadhar river water e…

વડોદરા નજીકના અંગૂઠણ અને બીજા 10 ગામોમાં ઢાઢરના પાણી પ્રવેશ્યા, સંપર્ક કપાશે | Dhadhar river water e…

7 months ago
યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family

યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family

1 year ago
વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…

વડાપ્રધાન મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટરના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું | PM Modi to Inaugurate…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News