gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વસતી
ગણતરી માટેની તૈયારીઓ શરૃ
,
ત્રણ દિવસ કર્મચારીઓની તાલીમ

17 મેથી ઓનલાઈન ફોર્મ લોકો ભરી શકશે, ૧ જુનથી
જનગણના-ર૦ર૭ના પ્રથમ તબક્કાની કામગીરીમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે

ભાવનગર – 
ભારતની જનગણના (વસતી ગણતરી) ર૦ર૭ના આગામી દિવસોમાં કરવામાં
આવશે
, જેના ભાગરૃપે ભાવનગર મહાનગરપાલિકાએ વસતી ગણતરીની
પ્રાથમિક તૈયારીઓ હાથ ધરી છે અને આ કામગીરી માટે અધિકારી-કર્મચારીઓના ઓર્ડર કર્યા
છે. હાલ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. 

છેલ્લા
ઘણાં વર્ષથી વસતી ગણતરી કરવામાં આવી નથી ત્યારે હવે ભારતની જનગણના-ર૦ર૭ના આગામી
દિવસોમાં કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાએ વસતી ગણતરી માટે પ્રાથમિક તૈયારીઓ
હાથ ધરી છે
, જેના માટે શહેરમાં આશરે ૧૩૦૦ કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. વસતી
ગણતરીની કામગીરી કંઈ રીતે કરવી
? તેની માટે તા. ૧૩ થી તા. ૧પ
મે સુધી કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. કર્મચારીઓની બે દિવસની તાલીમ હાલ પૂર્ણ
થઈ ગઈ છે અને આવતીકાલે શુક્રવારે તાલીમનો અંતિમ દિવસ છે
, જેમાં
મહાનગરપાલિકા
, શિક્ષકો સહિતની શહેરની કચેરીના કર્મચારીઓના
ઓર્ડર કરવામાં આવ્યા છે. આગામી તા. ૧૭ મેથી ઓનલાઈન ફોર્મ લોકો ભરી શકશે અને વસતી
ગણતરીમાં પોતાનુ નામ નોંધાવી શકશે. આગામી તા. ૧ જુનથી જનગણના-ર૦ર૭ના પ્રથમ
તબક્કાની કામગીરીમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે.

વસતી
ગણતરીને લઈ હાલ મહાપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ શરૃ થઈ ગયો છે અને આગામી
દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીના પગલે વસતી ગણતરીમાં વિલંબ થયો

ભાવનગર
મહાનગરપાલિકા દ્વારા ગત માર્ચ માસની શરૃઆતમાં વસતી ગણતરી માટે ૧૧ અધિકારીઓ હુકમ
કરવામાં આવ્યા છે
, જેમાં ૮ અધિકારીઓને ચાર્જ સેન્સસ ઓફીસરની જવાબદારી સાથે વોર્ડની ફાળવણી
કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ૧૩ વોર્ડ છે તેથી આ અધિકારીઓને આશરે બે-ત્રણ
વોર્ડની જવાબદારી સોંપવામાં આવી હતી. વસતી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી ગત તા.
ર૦ એપ્રિલથી તા. ૧૯ મે-ર૦ર૬ દરમિયાન કરવાની હતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
જાહેર થતા વસતી ગણતરીની કામગીરી બંધ રાખવામાં આવી હતી. ચૂંટણીના કારણે વસતી
ગણતરીની કામગીરીમાં વિલંબ થયો હોવાનુ સુત્રોએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો | Petrol and Dies…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો | Petrol and Dies...

ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું | A sample of cheese from a firm i…

ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું | A sample of cheese from a firm i...

અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke…

અંતે કોંગ્રેસે કેરળનાં સીએમ તરીકે સતીશનની પસંદગી કરી | Finally Congress chose Satish as the CM of Ke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

1 year ago
અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

10 months ago
રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત | rahul gandhi will visit america…

રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત | rahul gandhi will visit america…

2 years ago
ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News