gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રના 10 લાખ લોકો આફ્રીકામાં, સિવિલમાં વેક્સીન માટે લાગતી લાઈનો | 1 million people from Sauras…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રના 10 લાખ લોકો આફ્રીકામાં, સિવિલમાં વેક્સીન માટે લાગતી લાઈનો | 1 million people from Sauras…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વર્ષોથી આફ્રીકા જનારાને યલો ફીવરની રસી ફરજીયાત : બુધવારે એક જ દિવસે રસી અપાતી હોવાથી મૂશ્કેલી હોવાથી 2 દિવસ વ્યવસ્થા કરવા આરોગ્યમંત્રીને ચેમ્બરની રજૂઆત 

 રાજકોટ, : વેપાર-ધંધા અને રોજગારી માટે સૌરાષ્ટ્રમાંથી લોકો ભૂતકાળમાં સ્થળાંતર કરીને દેશના મહારાષ્ટ્ર,બંગાળથી માંડીને તમિલનાડુ સહિત અન્ય રાજ્યો અને આફ્રીકા, દુબઈ, અમેરિકા સહિત અનેક દેશોમાં લાખોની સંખ્યામાં વસ્યા છે. આ પૈકી આફ્રીકામાં માત્ર સૌરાષ્ટ્રના જ 10 લાખથી વધુ લોકો વસ્યાનું વેપાર મહામંડળ જણાવે છે અને ત્યાં જવા માટે દરેક પ્રવાસીને ફરજીયાત યલો ફીવરની રસી મુકાવ્યાનું સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે જે અન્વયે રાજકોટ સિવિલમાં આ રસી મુકાવવાની વ્યવસ્થા અપુરતી હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્યમંત્રીને કરાઈ છે. 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રો અનુસાર અગાઉ આ રસી લેવા માટે માત્ર જામનગરમાં વ્યવસ્થા હતી, બાદમાં સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું શરુ કરાયુ છે પરંતુ, હાલ સિવિલ હોસ્પિટલમાં દર સપ્તાહે માત્ર બુધવારના દિવસે જ આવી રસી અપાતી હોવાથી 40 જેટલા લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડે છે અથવા નાછૂટકે જામનગર જવું પડે છે. લોકોની આ હાલાકી નિવારવા સપ્તાહમાં બે વખત વેક્સીન ની વ્યવસ્થા કરવા માંગણી કરાઈ છે.

ગુજરાતમાં જે એડીસ ઈજીપ્ટી પ્રકારના મચ્છરો (કે જે દિવસના સમયે જ કરડે છે) ડેંગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે તે જ જાતિના મચ્છરો આફ્રીકા,અમેરિકા સહિત દેશોમાં યલો ફીવર ફેલાવે છે. મચ્છરથી ફેલાવાતા વાયરસથી  થતા આ તાવમાં આરંભિક લક્ષણો તો સ્નાયુ,માથાનો દુખાવો,તાવ વગેરે હોય છે પરંતુ, ગંભીર રૂપ ધરે તો અંગો ખોટા પડવા,રક્તસ્ત્રાવ,કમળો વગેરે લક્ષણો થાય છે.વિશ્વમાં આમ તો 60 કરોડની વસ્તીને આ મચ્છરોનો ચેપ લાગવાનું જોખમ હોય છે અને વર્ષે આશરે ૨ લાખ જેટલા કેસો નોંધાય છે જેમાં મોટાભાગના આફ્રીકામાં હોય છે. રસી જરૂરી માનતા લોકોએ જણાવ્યું કે આ રોગ આફ્રીકાના સ્થાનિક કરતા ભારતીયને થાય તો વધુ ગંભીર અસરો સર્જે તેવુ જોખમ મનાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું | Ma…

વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું | Ma...

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ

સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી | Fire breaks out in kite rope godow…

સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી | Fire breaks out in kite rope godow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

10 months ago
લગ્નનું વચન આપીને યુવતીને તરછોડી દેતા યુવક સામે ફરિયાદ | Complaint filed against young man who aband…

લગ્નનું વચન આપીને યુવતીને તરછોડી દેતા યુવક સામે ફરિયાદ | Complaint filed against young man who aband…

5 months ago
જરવલા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, હરિપુરાના 2 યુવકને ઇજા | Accident between truck and bike nea…

જરવલા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, હરિપુરાના 2 યુવકને ઇજા | Accident between truck and bike nea…

9 months ago
પ્રામાણિક કરદાતાઓને પણ આવકવેરાની નોટિસ મળતા મૂંઝાયા | Tax payers facing refund issue

પ્રામાણિક કરદાતાઓને પણ આવકવેરાની નોટિસ મળતા મૂંઝાયા | Tax payers facing refund issue

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News