gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદીનો માર ઝેલતા હીરા ઉદ્યોગ માટે પડયા પર પાટું

– ઈમ્પોર્ટ થતા કાચા હીરામાંથી પોલિસ્ડ થયેલા ૯૫ ટકા હીરા વિદેશમાં એક્સપોર્ટ થાય છે ત્યારે 26 ટકા મોંઘા થયેલા હીરા વિદેશમાં ખરીદાશે ખરા ? વ્યાપેલી ચિંતા

ભાવનગર : લુઝ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીમાં અમેરિકાએ ૨૬ ટકા ટેરિફ ઝીંકી દેતા હવે શું થશે ? તેની ચિંતામાં બજારને લકવો લાગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ભાવનગર હીરા ઉદ્યોગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સુરત પછી ભાવનગર હીરા ઉદ્યોગનું મહત્વનું મથક છે અને આ વ્યવસાય મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપે છે. સાવ સાદી ગણતરી જોઈએ તો દેશમાં જે કાચા હીરાની આયાત થાય છે તેને પોલિસ્ડ કરી નિકાસ કરવામાં આવે છે. આ ૯૫ ટકા પોલિસ્ડ હીરા અમેરિકા સહિતના વિવિધ દેશમાં એક્સપોર્ટ થાય છે. હવે અત્યાર સુધી લુઝ ડાયમંડ પર ટેરિફ હતો જ નહીં. જ્યારે ડાયમંડ જ્વેલરી પર ૬ ટકા ટેરિફ હતો. હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૬ ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. આ જાહેરાતથી લુઝ ડાયમંડ પર હવે ૨૬ ટકા જ્યારે ડાયમંડ જ્વેલરી પર ૩૨ ટકા ટેરિફ થયો છે. એક તરફ વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ ભિષણ મંદીના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે. જેના પરિણામે આ ક્ષેત્રમાં ૬૦ ટકા જેટલો કારોબાર ઘટી ગયો છે. આમ, ૪૦ ટકા જેવો માંડ માંડ કારોબાર ચાલી રહ્યો છે. તો બીજી બાજુ આટલા ઊંચા ટેરિફના કારણે મંદીના વમળમાં ઘેરાયેલા હીરા ઉદ્યોગ માટે પડયા પર પાટું એ કહેવત જેવો ઘાટ સર્જાયો છે. 

આ તોતિંગ ટેરિફના કારણે નિકાસ થતા હીરાનું કોસ્ટીંગ ૨૬ ટકા જેવું ઊંચુ જશે. જેથી અમેરિકી માર્કેટમાં વેંચાણ પર વિપરિત અસર થવાની આશંકા વ્યવસાયકારોમાં પ્રવર્તી રહી છે. ત્યારે શું થશે ? એ ચિંતામાં હીરાના વ્યવસાયીઓએ હાલ લે-વેંચ કરવાનું બંધ કરતા હીરા બજાર પેરેલિસીસ જેવી સ્થિતિમાં પહોંચી ગયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત | 2 Ahmedabad youths die after bathi…

મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત | 2 Ahmedabad youths die after bathi...

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire ...

આણંદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી દબાણો શરૂ | Pressures resume in Anand old bus stand area

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર | female constable origin…

2 months ago
આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર: હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર, જાણો કેટલો લાગશે ચાર્જ | user …

4 months ago
ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

12 months ago
SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ | kodinar teach…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News