gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત | 2 Ahmedabad youths die after bathi…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત | 2 Ahmedabad youths die after bathi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગરમી હોવાથી બંને યુવાનો કેનાલમાં પડયા હતા

– ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા : ઈસનપુરના બંનેના મૃતદેહ પીએમ માટે મોકલાયા

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના રાસ્કા મહી કેનાલમાં આજે અમદાવાદના ઈસનપુરના બે યુવાનો નહાવા પડતા ડૂબી જતાં બંનેના મોત નિપજ્યા છે. બંનેના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડી મહેમદાવાદ પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા રોહિત સિતારામ તીવારી (ઉ.વ.૧૮) પોતાના મિત્ર આલોક ઉદેસિંહ પટેલીયા (ઉ.વ.૧૮) સાથે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામની સીમમાં આવ્યા હતા. જ્યાંથી પસાર થતી મહી ખાતાની કેનાલમાં નહાવા માટે આ બંને યુવાનો ગયા હતા. માથે ગરમી હોવાથી યુવાનો નહાવા કેનાલના પાણીમાં પડયા હતા. જોકે, આ બંને યુવાનો નહેરના પાણીમાં ડૂબી જતાં બંને યુવનોના મોત નિપજ્યા છે. બુમાબુમ થતા ફાયરબ્રિગેડ, પોલીસ, મહેમદાવાદ ટીડીઓ, મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમની મદદથી ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે મૃતક રોહીત તીવારીના કાકા ભગવાનરામ તીવારીએ મહેમદાવાદ પોલીસ મથકે અપમૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

Next Post
જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire ...

આણંદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી દબાણો શરૂ | Pressures resume in Anand old bus stand area

ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in…

ખેડાના કાજીપુરા સીમમાં મજૂરીના રૂપિયાના ઝઘડામાં યુવકની હત્યા | Youth killed in dispute over wages in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

3 months ago
અપહરણ કરી આખી રાત ગોંધી રાખી સગીરને પાઇપથી માર માર્યો | Emon semirit mi 17 ierin a wichiwich ren pai…

1 month ago
મેરેથોન રનર ફૌજા સિંહનું હિટ એન્ડ રનમાં મૃત્યુ : એનઆરઆઈ ડ્રાઈવર પકડાયો | Marathon runner Fauja Singh…

10 months ago
કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News