gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 …

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત સ્થાપના દિવસે જનતાને 48 ટકાના તોતિંગ ભાવવધારાની ભેટ  : ખાનગી કંપનીઓના કોમ.ગેસ સિલિન્ડરના બેફામ રીતે 4500 ભાવ કરતા લોકો સરકારી કંપની તરફ વળ્યા, ત્યાં પણ ભાવ વધ્યા

 રાજકોટ, : ચૂંટણીઓ પૂરી થતા જ મોંઘવારીના ધગધગતા ડામ આપવાનું શરૂ કરાયું છે અને ઈતિહાસમાં કલ્પના ન કરી હોય એવો ભાવ વધારો આજે કર્યો છે. 19 કિલોનો કોમર્શીયલ એલ.પી.જી.ગેસના બાટલાના ભાવમાં આજે એક દિવસમાં જ રૂ. 993.50 નો તોતિંગ ભાવ વધારો કરતા  કોમ.ગેસ વેપારીઓ માટે અસહ્ય ઉંચાઈએ પહોંચાડી દેવાયું છે. ગત 2 માસમાં જ કોમર્શીયલ ગેસસિલિન્ડરના ભાવમાં રૂ. 1329નો વધારો કરાતા ફેબુ્રઆરીમાં રૂ. 1732નો બાટલો હવે રૂ. 3061.50એ પહોંચ્યો છે. આજે એક દિવસમાં 48 ટકા સહિત 2 માસમાં ગેસ સિલિન્ડરમાં 77 ટકાનો અતિશય ભાવવધારો કરાયો છે. 

કોમ.ગેસના ભાવ સતત વધતા હોય છે પરંતુ, આ વધારો રૂ. 50-100નો હોય છે, જાન્યુઆરી- 2026માં રૂ. 1683, ફેબુ્રઆરીમાં રૂ. 1732, ઈરાન-અમેરિક,ઈઝરાયેલ યુધ્ધ પછી તા. 7 માર્ચે રૂ. 1760 અને તા. 1 એપ્રિલે રૂ 308નો વધારો ઝીંકતા રૂ. 2068 અને આજે તા. 1 મેના ગુજરાત સ્થાપના દિવસની ભેટરૂપે રૂ. 993નો વધારો ઝીંકાયો છે. આમ, માત્ર બે માસમાં જ રૂ. 1329નો ભાવ વધારો કરાયો છે. 

તા. 1 માર્ચથી તા. 1 મે આ બે માસ દરમિયાન એક તરફ કોમ.ગેસના ભાવ વધારાની સાથે આ ભાવે પણ ધંધાર્થીઓને ગેસ સિલિન્ડર તો મળતા નથી અને તેમાં હજુ પણ રેશનીંગ ચાલુ છે. આ કારણે કેટલાક જરૂરિયાતમંદો તો હજાર-પંદરસો ઓનના ભાવ ચૂકવીને ગેસ સિલિન્ડર ખરીદતા અને હવે સત્તાવાર ભાવ જ વધી ગયા છે. 

બીજી તરફ,પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ એસેન,સેલ, સુપર, ગો-ગેસ, રિલાયન્સ ગેસ સહિત ખાનગી કંપનીઓના કોમ.ગેસના ભાવ સરકારી કંપનીઓના ભાવની લગભગ સમાન હતા. પરંતુ, આ ખાનગી કંપનીઓએ ગત બે માસમાં ભાવમાં બેફામ વધારો ઝીંકીને ગેસ સિલિન્ડર રૂ. 4500એ પહોંચાડી દીધો છે. જેના પગલે હોટલના ધંધાર્થીઓ સહિત વપરાશકર્તાઓ સરકારી કંપની તરફ વળ્યા હતા અને આજે સરકારી કંપનીએ ખાનગી કંપનીઓના ભાવ વધુ ઉંચા ન લાગે તે રીતે એક સાથે તોતિંગ ભાવ વધારો કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r...

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP’s imperialism: Still…

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP's imperialism: Still...

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો 'ચિઠ્ઠી' નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

4 months ago
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વિન્ઝોની ૧૯૨ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી | ed freezes winzo 192 crore deposit

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વિન્ઝોની ૧૯૨ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી | ed freezes winzo 192 crore deposit

6 months ago
‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki…

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki…

7 months ago
બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન, કહ્યું- રેડ લાઈટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો | Del…

બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન, કહ્યું- રેડ લાઈટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો | Del…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News