gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દહેજની માગણી કરી પત્ની પર ત્રાસ ગુજારતા પતિ,સાસુ અને સસરા વિરૃદ્ધ મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તરસાલી નોવિનો રોડ શ્રી વલ્લભ ડૂપ્લેક્સમાં રહેતા નિવૃત્ત એરફોર્સ અધિકારી રાજેન્દ્રસિંગ શ્રીજશવંતસિંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી અંશુ હાલમાં અમેરિકા રહે છે. મારી દીકરીએ અમારી સંમતિથી રાજેશ પિતાંબરભાઇ ભુરે (રહે. નરેન્દ્રનગર, નાગપુર, મહારાષ્ટ્ર) સાથે તા. ૧૨ -૧૨- ૨૦૧૯  ના  રોજ પ્રેમલગ્ન કર્યા હતા. સાસરીપક્ષના લોકો મારી દીકરીને દહેજ  લઇ આવવાનું જણાવી ત્રાસ ગુજારતા હતા. તેઓ દ્વારા ૫૦ લાખની માગણી કરવામાં આવતી હતી. મારી દીકરીની પ્રસૂતિ સમયે પણ તેઓએ કાળજી લીધી નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

September 24, 2026
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
Next Post
પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b...

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i...

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા | jaishanka…

1 year ago
સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

5 months ago
વડોદરામાં કોયલી,સુભાનપુરા,નવીધરતી અને સમા માં મારામારીના ચાર બનાવ,આઠને ઇજા | Eight person injured in…

8 months ago
જામનગરના બોલેરો પીકપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જુનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News