gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

લોનના સ્વરૂપમાં સોનુ લેનારા જ્વેલર્સ પર માર્જિન કોલ્સનું વધી રહેલું દબાણ | Rising pressure of margin…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in Business
0 0
0
લોનના સ્વરૂપમાં સોનુ લેનારા જ્વેલર્સ પર માર્જિન કોલ્સનું વધી રહેલું દબાણ | Rising pressure of margin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સોનાના ઊંચા ભાવને કારણે લગ્નસરાની મોસમમાં પણ એકતરફ ઘરાકી મંદ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ બેન્કો પાસેથી લોન્સ પર ગોલ્ડ લેવા માટે જવેલરોએ માર્જિન કોલ્સ ભરવા પડી રહ્યા છે જેને પરિણામે તેમણે લિક્વિડિટીની ખેંચ અનુભવવાનો વારો આવ્યો છે. વ ર્તમાન વર્ષના જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનાના ભાવમાં ૧૬ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

લિક્વિડિટી તથા ઈન્વેન્ટરી જાળવા રાખવા જ્વેલરી ઉદ્યોગના વીસથી બાવીસ ટકા જ્વેલર્સ  બેન્કોની ગોલ્ડ મેટલ લોન્સ પર આધાર રાખે છે. 

ગોલ્ડ લોનમાં જ્વેલર્સ બેન્કો પાસેથી ઉછીનુ સોનુ લઈ તેમાંથી જ્વેલરી બનાવે છે અને વેચાણ કર્યા બાદ તેમાંથી બેન્કોને નાણાં અથવા સોનુ પરત કરે છે. 

બેન્કો સામાન્ય રીતે ૧૮૦ દિવસ માટે ગોલ્ડ મેટલ લોન પૂરી પાડે છે. સોનાની ખરીદી કરવાને બદલે જ્વેલર્સ ઉધારીમાં સોનુ (લગડીના રૂપમાં) મેળવીને તેની જ્વેલરી બનાવે છે અને વેચાણ મારફત કમાણી કરે છે. 

દેશમાં ગોલ્ડ મેટલ લોન માર્કેટનું એકંદર કદ ૧૨૦ ટન જેટલુ છે. તાજેતરમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે જેને પરિણામે જ્વેલરીના વેચાણ પર અસર પડી છે. વેચાણમાં નરમાઈને કારણે બેન્કો જ્વેલર્સ પાસેથી માર્જિન કોલ્સ માગી રહી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

જો કે આવનારી તહેવારોની મોસમ દરમિયાન ઝવેરાતની માગમાં વધારો થવાની ધારણાં રાખવામાં આવે છે. માર્જિન કોલ્સ ઉપરાંત લીઝના દરમાં પણ વધારો થતા જ્વેલરોને બમણો માર પડી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઊંચા ભાવ અને ડોલર સામે રૂપિયાની નબળાઈએ પણ ગોલ્ડની આયાતને મોંઘી બનાવી દીધી છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે સોનાના ઊંચા ભાવને પરિણામે સોના સામે લોન લેવાની માત્રામાં પણ તાજેતરમાં વધારો જોવા મળ્યો છે.  જાન્યુઆરીમાં ડેટા પ્રમાણે  બેન્કોના ગોલ્ડ લોન પોર્ટફોલિઓમાં વાર્ષિક ધોરણે ૭૬ ટકા વધારો થયાનું જોવા મળ્યું હતું. ૨૦૨૪ના જાન્યુઆરીમાં ગોલ્ડ લોન પોર્ટફોલિઓમાં વાર્ષિક ધોરણે ૧૭.૪૦ ટકા વધારો થયો હતો. 

ગયા વર્ષના સપ્ટેમ્બરથી ગોલ્ડ લોન પોર્ટફોલિઓમાં દર મહિને વાર્ષિક ધોરણે પચાસ ટકા વધારો જોવા મળી રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.અનસિકયોર્ડ લોન માટેના ધોરણો સખત બનાવવાને કારણે ગોલ્ડ જ્વેલરી સામે લોન લેવાની માત્રામાં તાજેતરમાં વધારો જોવા મળ્યો હતો. મૂકવાની ફરજ પડી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
અભિવ્યક્તિ સ્વતંત્રતા છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય, કુણાલ કામરાની ટિપ્પણી મુદ્દે શિંદેની પ્રતિક…

અભિવ્યક્તિ સ્વતંત્રતા છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય, કુણાલ કામરાની ટિપ્પણી મુદ્દે શિંદેની પ્રતિક...

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric…

કિંમતો પર નજર રાખવા માટે ઈ-કોમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ લાવવાની યોજના | Plans to introduce e commerce pric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

7 months ago
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી ‘ડેડલાઇન’ | america india america t…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે? ટ્રમ્પના અધિકારીએ જણાવી ‘ડેડલાઇન’ | america india america t…

4 months ago
VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

6 months ago
ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News